U19 World Cup Final: આજે ભારત અને બાંગ્લાદેશની ટીમ સામસામે ટકરાશે, બપોરે 1.30 વાગ્યે મેચ શરૂ થશે

ભારત પ્રથમ વખત ફાઈનલમાં પહોંચેલા બાંગ્લાદેશની વિરૂદ્ધ આજે અંડર 19 વિશ્વ કપ ફાઈનલમાં રેકોર્ડ 5મી વખત જીતવાના પ્રબળ દાવેદાર તરીકે મેદાનામાં ઉતરશે. Potchefstroomમાં આ ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થઈ જશે.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ […]

U19 World Cup Final: આજે ભારત અને બાંગ્લાદેશની ટીમ સામસામે ટકરાશે, બપોરે 1.30 વાગ્યે મેચ શરૂ થશે
Follow Us:
| Updated on: Feb 09, 2020 | 4:52 AM

ભારત પ્રથમ વખત ફાઈનલમાં પહોંચેલા બાંગ્લાદેશની વિરૂદ્ધ આજે અંડર 19 વિશ્વ કપ ફાઈનલમાં રેકોર્ડ 5મી વખત જીતવાના પ્રબળ દાવેદાર તરીકે મેદાનામાં ઉતરશે. Potchefstroomમાં આ ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થઈ જશે.

Under 19 World Cup: #India beat #Pakistan by 10 wickets to enter final

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભારતની 2018ની વિજેતા ટીમમાં પૃથ્વી શો અને શુભમન ગિલ હતા, જે સિનિયર ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા તો હાલની ટીમમાં યશસ્વી જયસ્વાલ, સ્પિનર રવિ બિશ્નોઈ અને ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી છે. જે આ ટૂર્નામેન્ટ પછી સ્ટાર બની ગયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફાઈનલનું પરિણામ જે પણ આવે, ભારતે અંડર 19માં પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો છે. સેમીફાઈનલમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવનારી ભારતીય ટીમ 2000 પછી સાતમી ફાઈનલ મેચ રમશે, જ્યારે તેને પ્રથમ ખિતાબ જીત્યો હતો. અંડર 19 સ્તર પર સફળતા સિનિયર સ્તર પર સફળતાની ગેરંટી નથી હોતી.

ઉન્મુક્ત ચંદની કેપ્ટનશિપમાં ભારતે 2012માં ખિતાબ જીત્યો હતો પણ તે સિનિયર સ્તર પર ચાલી શક્યા નહીં. હવે તે ઉત્તરાખંડની રણજી ટીમમાં પણ તે જગ્યા બનાવવા માટે ઝઝુમી રહ્યા છે. બીજી તરફ પૃથ્વી શો અને ગિલે સિનિયર સ્તર પર પણ ઓળખ બનાવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતના અંડર 19 ફિલ્ડિંગ કોચ અભય શર્માએ કહ્યું કે ટીમની સફળતાનું સૌથી મોટું કારણ એ છે કે અમે એક ક્રિકેટરને એક જ વિશ્વ કપ રમવા દઈએ છીએ. બીજી ટીમમાં એવા ક્રિકેટર છે, જે છેલ્લા વિશ્વ કપમાં પણ રમ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય ટીમે વિશ્વ કપ પહેલા દુનિયભરમાં 30 મેચ રમી છે. દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિને અનુરૂપ બનાવવા માટે શ્રીલંકા અને મેજબાન ટીમની સામે ત્રિકોણીય શ્રેણી રમી હતી. ફાઈનલમાં ભારતની સામે બાંગ્લાદેશની ટીમ હશે, જે છેલ્લી વખત ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ હતી. પ્રિયમ ગર્ગની આગેવાની વાળી ટીમે એશિયા કપ અને ઈંગ્લેન્ડમાં ત્રિકોણીય સીરીઝમાં તેને હરાવી હતી.

આ પણ વાંચો: જાણો Under 19 World Cupના રસપ્રદ તથ્યો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">