IND vs BAN, WWC 2022, LIVE Streaming: બાંગ્લાદેશ સાથે ભારતની મોટી મેચ, જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

ભારતની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાં તેણે 2 જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બાંગ્લાદેશે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાં પાકિસ્તાન સામે માત્ર એક જ મેચ જીતી શકી છે.

IND vs BAN, WWC 2022, LIVE Streaming: બાંગ્લાદેશ સાથે ભારતની મોટી મેચ, જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
india vs bangladesh icc womens world cup match at hamilton Image Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 3:48 PM

IND vs BAN LIVE Streaming: ICC મહિલા વિશ્વ કપ 2022 (ICC Women’s World Cup 2022)માં ભારત (India)ની આગામી ટક્કર મંગળવારે બાંગ્લાદેશ (Bangladesh) સામે છે. આ મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી છે. બીજી તરફ બાંગ્લાદેશ માટે પણ આવી જ સ્થિતિ છે. બાંગ્લાદેશ માટે પણ સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત છે, પરંતુ આ માટે તેણે પોતાની આગામી તમામ મેચો જીતવી પડશે. આ સ્થિતિમાં સ્પર્ધા ઉગ્ર થવાની ધારણા છે અને દરેક ક્રિકેટ ચાહકને પણ આવી મેચ જોવામાં રસ હશે.

ભારતની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાં તેણે 2 જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બાંગ્લાદેશે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાં પાકિસ્તાન સામે માત્ર એક મેચ જીતી શકી છે અને 3 મેચમાં હાર થઈ છે. હવે સવાલ એ છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચને આપણે ક્યાં અને કઈ રીતે જોઈએ છીએ. એક પ્રશંસક તરીકે તમે આ મેચ વિશે માહિતી કેવી રીતે એકત્રિત કરી શકો છો તો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

  • IND vs BAN: મેચ ક્યારે અને ક્યાં થશે? Live અને Online Stream કેવી રીતે જોવું?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ICC મહિલા વિશ્વ કપ 2022ની મેચ ક્યારે અને કયા સમયે રમાશે?

ભારત અને બાંગ્લાદેશની ટીમો 22 માર્ચે મંગળવારે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ સવારે 6 વાગ્યે થશે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2022ની મેચ ક્યાં રમાશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2022ની 23મી મેચ હેમિલ્ટનના સેડન પાર્ક મેદાનમાં રમાશે.

હું ભારત વિ બાંગ્લાદેશ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકું?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું ભારત વિ બાંગ્લાદેશ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય  tv9gujarati.comપર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાંત પાટીલે કહ્યું, ‘PM મોદી દિવસમાં માત્ર 2 કલાક ઊંઘે છે, દરરોજ 22 કલાક કામ કરે છે’

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">