‘વિરાટ સેના’એ એવી કમાલ કરી બતાવી કે જે કોઈ ભારતીય ક્રિકેટર ન કરી શક્યો, કાંગારુઓ થઈ ગયાં ચિત્ત, ધોનીની દમદાર ઇનિંગ

ટેસ્ટ સિરીઝમાં યજમાન કાંગારુઓને કચડીને 70 વર્ષમાં પહેલી વખત ઇતિહાસ રચનાર ટીમ ઇન્ડિયાએ હવે વનડેમાં પણ ધમાકેદાર ઇતિહાસ રચ્યો છે. મેલબર્ન વનડેમાં ઑસ્ટ્રેલિયાને ભારતે 7 વિકેટે માત આપી કાંગારુઓને પહેલી વાર કોઈ દ્વિપક્ષીય વનડે સિરીઝમાં વિજય મેળવ્યો છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? […]

‘વિરાટ સેના’એ એવી કમાલ કરી બતાવી કે જે કોઈ ભારતીય ક્રિકેટર ન કરી શક્યો, કાંગારુઓ થઈ ગયાં ચિત્ત, ધોનીની દમદાર ઇનિંગ
Follow Us:
| Updated on: Jan 18, 2019 | 11:42 AM

ટેસ્ટ સિરીઝમાં યજમાન કાંગારુઓને કચડીને 70 વર્ષમાં પહેલી વખત ઇતિહાસ રચનાર ટીમ ઇન્ડિયાએ હવે વનડેમાં પણ ધમાકેદાર ઇતિહાસ રચ્યો છે.

મેલબર્ન વનડેમાં ઑસ્ટ્રેલિયાને ભારતે 7 વિકેટે માત આપી કાંગારુઓને પહેલી વાર કોઈ દ્વિપક્ષીય વનડે સિરીઝમાં વિજય મેળવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

70 વર્ષોમાં આ પહેલો મોકો છે કે જ્યારે ભારતે ઑસ્ટ્રેલિયામાં એક જ પ્રવાસ પર બે સિરીઝ પોતાના નામે કરી છે. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે ત્રણ મૅચોની ટી-20 સિરીઝ 1-1થી બરાબરી પર ખતમ કરી હતી. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝમાં 2-1થી અને હવે વનડે સિરીઝમાં 2-1થી શાનદાર વિજય મેળવ્યો છે.

2016નો લીધો બદલો

વવનડે સિરીઝની વાત કરીએ, તો ભારતે અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાની ધરતી પર 12 સિરીઝ રમી છે. તેમાંની 11 સિરીઝ મલ્ટીનેશનલ વનડે સિરીઝ હતી. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે એકમાત્ર દ્વિપક્ષીય વનડે સિરીઝ 2016માં મરાઈ હતી કે જેમાં ભારતે 5 મૅચોની સિરીઝમાં 1-4થી કારમો પરાજય મેવો પડ્યો હતો.

1984-1985માં ગાવસ્કરની કૅપ્ટનશિપમાં જીત્યુ હતુ ભારત

ટીમ ઇન્ડિયાએ એમ તે ઑસ્ટ્રેલિયામાં બે વનડે સિરીઝ જીતી છે, પણ તે દ્વિપક્ષીય નહોતી. ભારતે 1984-85માં બેંસન એન્ડ હેજિસ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટૂર્નામેંટ જીતી હતી. ત્યાર બાદ ભારતે 2007-2008માં કૉમનવેલ્થ બૅંક વનડે ટ્રાય સિરીઝ ભારતે પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો : 47 વર્ષ પહેલા અવસાન પામી ચુકેલા ગુજરાતી વ્યક્તિ વિક્રમ સારાભાઈમાં શું છે ખાસ કે મોદીએ તેમની મૂર્તિના અનાવરણ માટે પોતે અમદાવાદ આવવું પડ્યું, કારણ જાણી છાતી ગૌરવથી પહોળી થઈ જશે

1984-85માં ભારતે સુનીલ ગાવસ્કરની કૅપ્ટનશિપમાં કાંગારુઓની ધરતી પર મલ્ટીનેશન વનડે ટૂર્નામેંટમાં વિજય મેળવ્યો હતો. આ ટૂર્નામેંટની એક મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને કચડી આઠ વિકેટે યાદગાર વિજય મેળવ્યો હતો.

વિરાટ વિજય, ધુરંધર ધોની

શુક્રવારે રમાયેલી મેલબર્ન વનડેમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 7 વિકેટે માત આપી. મેલબર્ન પર 11 વર્ષ બાદ ભારતે જીત મેળવી. છેલ્લે 10 ફેબ્રુઆરી, 2008માં ભારતે ઑસ્ટ્રેલિયાને 5 વિકેટે માત આપી હતી.

આ પણ વાંચો : જો તમારી રાશિ આ 3 રાશિઓમાંથી એક છે, તો આ ખાસ કલરના કપડાં તમને બનાવી દેશે કરોડપતિ, ખોલી દેશે ભાગ્યનો દ્વાર

શુક્રવારની મૅચમાં ભારતે 231 રનના ટાર્ગેટનો પીછો કરતા 234 રન બનાવ્યાં. જોકે શરુઆત સારી નહોતી. રોહિત શર્મા અને શિખર ધવન કંઈ ખાસ ન કરી શક્યા, તો વિરાટ કોહલી 46 રન બનાવીને જ આઉટ થઈ ગયો. જોકે પછી ધુરંધર મહેન્દ્ર સિંહ ધોનીએ 87 રન અને કેદાર જાધવે 61 રન બનાવી મૅચ જિતાડી દિધી.

આ પણ વાંચો : 72 કલાકમાં 300 ચીની સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો આ જાંબાઝે, તેના નામ પહેલા નથી લગાવાતું સ્વર્ગસ્થ, શહાદત બાદ પણ અપાયા પ્રમોશન : જાણો કોણ હતો એ ‘બાહુબલી’, જુઓ VIDEO

આ મૅચમાં ઑસ્ટ્રેલિયાને ઓછા રનમાં સમેટી દેવામાં યજુવેન્દ્ર ચહલનો મોટો ફાળો રહ્યો કે જેણે 6 વિકેટ ઝડપી. મોહમ્મદ શમી અને ભુવનેશ્વરે 2-2 વિકેટો ઝડપી.

[yop_poll id=660]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">