IND vs NZ : ભારતીય ટેસ્ટ ટીમમાં પહેલીવાર આવ્યો મુંબઈનો મજબૂત બેટ્સમેન, 4 વર્ષ બાદ આ સ્પિન બોલરની એન્ટ્રી થઈ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન મુંબઈમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન રમાશે.

IND vs NZ : ભારતીય ટેસ્ટ ટીમમાં પહેલીવાર આવ્યો મુંબઈનો મજબૂત બેટ્સમેન, 4 વર્ષ બાદ આ સ્પિન બોલરની એન્ટ્રી થઈ
ભારતની ટેસ્ટ ટીમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 3:18 PM

IND vs NZ:ન્યુઝીલેન્ડ સામેની ભારતની ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 16 સભ્યની આ ટીમમાં ઘણા નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સાથે જ કેટલાક એવા પણ છે જે વર્ષો પછી ટેસ્ટ ટીમ (Test team)માં પરત ફર્યા છે. શ્રેયસ અય્યર (shreyas iyer ) અને જયંત યાદવ (jayant yadav ) એવા બે ખેલાડી છે જેમને ટેસ્ટ શ્રેણી માટે કિવી ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારત અને ન્યુઝીલેન્ડ (India and New Zealand)વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન મુંબઈમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન રમાશે.

મિડલ ઓર્ડર બેટ્સમેન (Middle order batsmen) શ્રેયસ અય્યરને પ્રથમ વખત ટેસ્ટ ટીમની ટિકિટ મળી છે. ઐય્યરે 22 ODI અને 29 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. શ્રેયસ અય્યરની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી 92 મેચોની રહી છે, જેમાં તેણે 52.18ની સરેરાશથી 4592 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસમાં અય્યરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 202 રન હતો. તેણે 12 સદી અને 23 અડધી સદી ફટકારી છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

જયંત યાદવને 4 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે

શ્રેયસ અય્યરને ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રથમ વખત તક મળી, જ્યારે સ્પિનર ​​જયંત યાદવ 4 વર્ષ બાદ વાપસી કરતો જોવા મળ્યો. જયંત યાદવે ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા સામે પુણેમાં રમી હતી. આ ટેસ્ટમાં જયંત યાદવે બંને ઇનિંગ્સમાં 1-1 વિકેટ લીધી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતને 303 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જયંત યાદવનું ટેસ્ટ ડેબ્યૂ વર્ષ 2016માં વિઝાગમાં ઈંગ્લેન્ડ સામે થયું હતું. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 4 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 11 વિકેટ ઝડપી છે. ભારત માટે જયંત યાદવનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 68 રનમાં 4 વિકેટ રહ્યું છે.

કૃષ્ણાને પણ પહેલી વાર તક મળી

શ્રેયસ સિવાય અન્ય એક ભારતીય ખેલાડીએ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી છે. ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવનાર આ ખેલાડીઓ છે ફાસ્ટ બોલર કૃષ્ણાની કારકિર્દી 9 ફર્સ્ટ ક્લાસ મેચની રહી છે, જેમાં તેણે 34 વિકેટ લીધી છે. ભારત માટે પ્રખ્યાત કૃષ્ણાએ 3 વનડે રમી છે, જેમાં તેણે 6 વિકેટ લીધી છે.

શ્રેયસ અય્યરે ભારત તરફથી રમાયેલી 22 વનડેમાં 8 અર્ધસદી અને 1 સદીની મદદથી 813 રન બનાવ્યા છે. તે જ સમયે, 29 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 550 રન બનાવ્યા છે. શ્રેયસે ટૂંકા ફોર્મેટમાં પોતાની જાતને સાબિત કરી છે. હવે તેની પાસે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાની તક હશે.

આ પણ વાંચો : PM MODI એ RBIની બે નવી સ્કીમ લોન્ચ કરી, હવે રિટેલ ઇન્વેસ્ટર સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડ્સમાં સીધું રોકાણ કરી શકશે

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">