IND vs NZ: શુભમન ગીલે બાઉન્ડ્રી ફટકારતાં જ મુંબઈના વાનખેડે મેદાનમાં ‘સચિન-સચિન’નો નાદ ગુંજી ઉઠ્યો, જુઓ VIDEO

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના બીજા દાવમાં શુભમન ગીલે 47 રન બનાવ્યા હતા.

IND vs NZ: શુભમન ગીલે બાઉન્ડ્રી ફટકારતાં જ મુંબઈના વાનખેડે મેદાનમાં 'સચિન-સચિન'નો નાદ ગુંજી ઉઠ્યો, જુઓ VIDEO
Shubman Gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 2:30 PM

IND vs NZ: સચિન તેંડુલકરે નિવૃત્તિ લીધી છે. તેમ છતાં મુંબઈના વાનખેડે મેદાન (Wankhede Stadium Mumbai)માં તેમના નામનો ઘોંઘાટ ગુંજી રહ્યો હતો. આ તે સમયે થયું જ્યારે શુભમન ગીલે (Shubhaman Gill) શાનદાર ચોગ્ગો ફટકાર્યો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ (Test Match)ના ત્રીજા દિવસની રમતના બીજા દાવમાં શુભમન ગીલે 47 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. બીજી ઇનિંગમાં રમાયેલી આ ઇનિંગ દરમિયાન ગિલે વિરાટ કોહલી (Virat Kohli) સાથે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ કરી હતી.

બીજા દાવમાં શુભમન ગિલે (Shubhaman Gill) ટિમ સાઉથીની બોલ પર બાઉન્ડ્રી ફટકારી, જેના પર સચિન-સચિનનો નાદ ગુંજી ઉઠ્યો. રિપોર્ટ્સ અનુસાર એવું પણ કહેવાય છે કે સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની દીકરી સારા અને શુભમન ગિલ પણ એકબીજાને ડેટ કરે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શુભમને બીજી ઈનિંગમાં 47 રન બનાવવા ઉપરાંત મુંબઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 44 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા જેમાં મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. ભારતના 325 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ માત્ર 62 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે બીજી ઈનિંગમાં પણ સારા રન બનાવ્યા છે. તેની લીડ 500 રનને પાર કરી ગઈ છે.

ભારતની મોટી લીડ

બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 250 રનને પાર કરી ગયો છે. ભારતની બીજી ઇનિંગમાં સૌથી વધુ 62 રન ફરી એકવાર મયંક અગ્રવાલના બેટમાંથી નીકળ્યા. આ સિવાય પૂજારા અને ગિલે 47-47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની સદીની રાહ પણ ફરી એકવાર વધી ગઈ, જે 36 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન કોહલી સિવાય શ્રેયસ અય્યરે 14 રન અને રિદ્ધિમાન સાહાએ 13 રન બનાવ્યા હતા.

જો ભારત આ ટેસ્ટ જીતી જશે તો તેની સાથે જ 2 ટેસ્ટની સિરીઝ પણ પોતાના નામે થઈ જશે. આ પહેલા કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતની શ્રેણી જીતવાનો અર્થ એ થશે કે ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતવા માટે ન્યુઝીલેન્ડની રાહ ફરી એકવાર વધી જશે.

આ પણ વાંચો : Vaccination: દેશમાં 50 ટકાથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- એક થઈને કોરોનાને હરાવીશું

આ પણ વાંચો : BSFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન, ‘BSFને વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રદાન કરવા સરકાર પ્રતિબદ્ધ’

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">