IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડની ટીમ 235 રન પર ઓલઆઉટ, ભારત 7 રનથી આગળ

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ તેમની પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવી ઓલઆઉટ થઈ. #INDvsNZ Test match, Day 2, Session 2: New Zealand 235 (73.1 ov) all out #INDvsNZTestCricket #TV9News https://t.co/mmxWLQ5xJH Web Stories View more ડાઉન ટુ અર્થ છે […]

IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડની ટીમ 235 રન પર ઓલઆઉટ, ભારત 7 રનથી આગળ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:45 AM

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ તેમની પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવી ઓલઆઉટ થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 242 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે હનુમા વિહારીએ સૌથી વધારે 55 રનની ઈનિંગ રમી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ 54-54 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી કાઈલ જેમિસને 5 વિકેટ લીધી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 242 રન પર ઓલઆઉટ થઈ. ભારતીય ટીમ એક સમયે 5 વિકેટ પર 194 રન બનાવી થોડી સન્માનજનક સ્થિતીમાં હતી પણ 48 રન બનાવી 242 રન પર સમેટાઈ ગઈ. ઓપનિંગ કરવા માટે પૃથ્વી શો અને મયંક અગ્રવાલ મેદાન પર ઉતર્યા હતા. પૃથ્વી શોએ 64 બોલમાં 54 રનની ઈનિંગ રમી. પૃથ્વી શોએ પૂજારાની સાથે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી. વિરાટ કોહલી 3 રન પર પેવેલિયનમાં પરત ફર્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે મુસાફરી કરવી યોગ્ય નથી

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">