IND vs ENG: વિરાટ કોહલી RCB માટે ઓપનીંગ બેટીંગ કરશે, ટીમના ઓપરેશન ડાયરેક્ટરે કહ્યુ પહેલેથી જ નક્કી

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની T20 શ્રેણીની પાંચમી મેચ નિર્ણાયક હતી. જેને લઇને બંને ટીમો કમર કસીને મેદાને ઉતરી હતી. ભારતીય ટીમ (Team India) તરફ થી પણ મોટો અને આશ્વર્ય ભર્યો સફળ ફેરફાર ઓપનીંગને લઇને કરવામાં આવ્યો હતો.

IND vs ENG: વિરાટ કોહલી RCB માટે ઓપનીંગ બેટીંગ કરશે, ટીમના ઓપરેશન ડાયરેક્ટરે કહ્યુ પહેલેથી જ નક્કી
Virat Kohli-Mike Hesson
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 26, 2021 | 9:58 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની T20 શ્રેણીની પાંચમી મેચ નિર્ણાયક હતી. જેને લઇને બંને ટીમો કમર કસીને મેદાને ઉતરી હતી. ભારતીય ટીમ (Team India) તરફથી પણ મોટો અને આશ્વર્ય ભર્યો સફળ ફેરફાર ઓપનીંગને લઇને કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલ (KL Rahul) ના સ્થાને વિરાટ કોહલી (Virat Kohli) ઓપનીંગ માટે આવ્યો હતો. જેમાં ટીમે સફળતા હાંસલ કરી હતી. કોહલી એ જીત માટેનો મહત્વનો પાયો પોતાની ઓપનીંગ રમત વડે નાંખ્યો હતો. દરમ્યાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના ડાયરેક્ટર ઓફ ઓપરેશન માઇક હસન (Mike Hesson) એ બતાવ્યુ હતુ કે, વિરાટ કોહલી IPL 2021 માં ઓપનિંગ કરવાને લઇને ચર્ચા ઓકશન પહેલા જ કરી હતી. કોહલીના ઓપનીંગ કરવાના નિર્ણયથી અમને કોઇ આશ્વર્ય થયુ નહોતુ. વિરાટે પણ કહ્યુ હતુ કે તે આઇપીએલ 2021 માં પણ બેંગ્લોર તરફથી ઓપનીંગ કરશે.

RCB ના શો દરમ્યાન પર વાત કરતા માઇક હસને કહ્યુ હતુ કે, આ વાતને લઇને અમે આઇપીએલ ઓકશન પહેલા જ ચર્ચા કરી હતી. કારણ કે અમારો ઓકશન પ્લાનીંગનો હિસ્સો હતો. જેના મુજબ અમારે લાઇન અપ તૈયાર કરવાનો વિચાર કરવાનો હતો. આમ તે મારા માટે સહેજ પણ સરપ્રાઇઝ રુપ નહોતુ. હું ખુશ છુ કે, તેણે ઇન્ડીયા માટે ઓપનીંગ કરવાનો મોકો મળ્યો અને તેણે એ પણ દર્શાવી દીધુ કે તે શુ કરવાની કાબેલિયત ધરાવે છે. અમને કદાચ આ અંગે ખ્યાલ હતો, પરંતુ બાકી સૌના માટે આ એ એક રિમાઇન્ડર હતુ. પાછળની સિઝનમાં આરસીબી માટે ટીમની ઓપનીગ આરોન ફિંચ અને દેવદત્ત પડિક્કલ એ કરી હતી. જોકે ફિંચ પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહોતો.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

દેવદત્ત પડીક્કલ ની સાથે વિરાટ કોહલી એ ઓપનીંગ કરવાને લઇને હસન એ કહ્યુ હતુ કે, હું વિરાટ અને પડીક્કલને ટીમ માટે ઓપનીંગ કરતો જોવા ઇચ્છુ છુ. આપને ખ્યાલ છે કે, લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન, અલગ પ્રકારના ખેલાડી અને અમને ખ્યાલ છે કે વિરાટનો રેકોર્ડ, જ્યારે પાવર પ્લે પાર કરી લે છે તો તે લાજવાબ રહે છે. જો તે ટોપ ઓર્ડરમાં બેટીંગ કરશે તો એનાથી ટીમનુ લાઇનઅપ કંઇક અલગ જોવા મળશે. યુએઇમાં રમાયેલી આઇપીએલ સિઝનમાં RCB ની ટીમનુ પ્રદર્શન સારુ રહ્યુ હતુ. ટીમ પ્લેઓફમાં પોતાનુ સ્થાન બનાવવા સફળ રહી હતી. જોકે એલિમિનેટર મેચમાં ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">