IND vs ENG: સૌરવ ગાંગુલી પણ ઋષભ પંત પર થયા ફિદા, કહ્યું તમામ ફોર્મેટનો મહાન ખેલાડી બનશે

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંતે (Rishabh Pant) શાનદાર શતક લગાવ્યુ હતુ.

IND vs ENG: સૌરવ ગાંગુલી પણ ઋષભ પંત પર થયા ફિદા, કહ્યું તમામ ફોર્મેટનો મહાન ખેલાડી બનશે
વોશિંગ્ટન સુંદર સાથે મળીને સાંતમી વિકેટ માટે 113 રનની ભાગીદારી રમત રમી હતી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 06, 2021 | 9:56 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંતે (Rishabh Pant) શાનદાર શતક લગાવ્યુ હતુ. તેની આ રમત પર સૌ કોઇ આફરીન છે. તેણે ટીમ ઇન્ડીયા (Team India) ની મુશ્કેલીના સમયમાં વધુ એક વખત દમદાર રમત દબાણ વચ્ચે રમી બતાવી હતી. તેના વખાણ કરવામાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પણ બાકાત રહી શક્યા નથી. ગાંગુલીએ પણ તેના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, આવનારા સમયમાં પંત ક્રિકેટના તમામ ફોર્મેટમાં મહાન ખેલાડી બનશે. પંત દબાણના સમયમાં શાનદાર રમત રમી શકે છે. તે મુજબ તેણે 118 બોલમાં 101 રનની ઇનીંગ રમી હતી. તેમજ ત્રીજા દિવસની રમત પહેલા સુધીમાં ટીમ ઇન્ડીયાને મજબુત સ્થિતિમાં પહોંચાડી દીધુ હતુ.

સૈૌરવ ગાંગુલીએ પોતાના ટ્વીટર હેંડલ દ્રારા પંતના વખાણ કરતી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યુ હતુ કે, તે કેટલુ શાનદાર છે ? અવિશ્વસનીય, દબાણમાં પણ રમાયેલી ઇનીંગ. આ ના તો પહેલી વખત કે ના તો આખરી વાર આવુ હશે. આવનારા દિવસોમાં તે તમામ ફોર્મેટમાં એક મહાન બેટ્સમેન બનશે. આજ પ્રકારે આક્રમક બેટીંગ કરતો રહે. આ કારણ થી જ તે મેચ વિનર અને સ્પેશ્યલ બનેલો રહી શકશે. પંત એ જો રુટના બોલ પર સિક્સર લગાવીને પોતાના કેરિયરનુ ત્રીજુ શતક પુરુ કર્યુ હતુ. પંત એ વોશિંગ્ટન સુંદર સાથે મળીને સાંતમી વિકેટ માટે 113 રનની ભાગીદારી રમત રમી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

પંત કેટલાક સમય પહેલા સુધી ભારતીય ટીમમાં સ્થાન બનાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ તેણે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન તેણે મુશ્કેલ સ્થિતીમાં ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારતને શાનદાર ઇનીંગ વડે ઐતિહાસિક જીત અપાવી હતી. તે ઇંગ્લેંડ સામેની મર્યાદિત ઓવરની શ્રેણી માટેની ટીમમાં પણ પસંદ કરવામાં આવેલ છે ઋષભ પંત એ રોહિત શર્માની વિકેટ ગુમાવવા બાદ મુશ્કેલ નજર આવી રહેલી ભારતીય ઇનીંગને એક વાર ફરી થી સંભાળી લીધી હતી. દબાણની સ્થિતીમાં શાનદાર બેટીંગ કરતા પોતાના કેરિયરનુ ત્રીજુ શતક લગાવ્યુ હતુ.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">