IND vs ENG: ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટમાં પાર ઉતરતા મોટેરા ટેસ્ટ પહેલા રાહતના સમાચાર, ટીમમાં સામેલ કરાયો

ઝડપી બોલર ઉમેશ યાદવ (Umesh Yadav) એ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ત્યારબાદ હવે તે ઇંગ્લેંડ સામેની અંતિમ બંને ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયા (Team India) માં સામેલ કરી લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.

IND vs ENG: ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટમાં પાર ઉતરતા મોટેરા ટેસ્ટ પહેલા રાહતના સમાચાર, ટીમમાં સામેલ કરાયો
Umesh Yadav
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 23, 2021 | 8:50 AM

ઝડપી બોલર ઉમેશ યાદવ (Umesh Yadav) એ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ત્યારબાદ હવે તે ઇંગ્લેંડ સામેની અંતિમ બંને ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયા (Team India) માં સામેલ કરી લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, ટીમ ઇન્ડીયાના ઝડપી બોલર ઉમેશ યાદવ 21 ફેબ્રુઆરીએ મોટેરા (Motera) માં ફિટનેશ ટેસ્ટ આપ્યો હતો, જે તેણે પાસ કરી લીધો છે. હવે તેને ભારત અને ઇંગ્લેંડ (India vs England) ટેસ્ટ શ્રેણીની અંતિમ બંને મેચ માટે ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. ઉમેશ હવે અમદાવાદમાં રમાનારી ડે નાઇટ-ટેસ્ટ મેચ રમવાનુ નક્કિ માનવામાં આવી રહ્યુ છે.

https://twitter.com/BCCI/status/1363850501113008130?s=20

ઇજાને લઇને ઉમેશ ચેન્નાઇ ના ચેપક સ્ટેડિયમમાં રમાયેલી શરુઆતની બંને ટેસ્ટ મેચ થી દુર રહ્યો હતો. બીસીસીઆઇએ બુધવારે મોટેરા સ્ટેડિયમમાં રમાનારી અંતિમ ટેસ્ટે માટે ટીમનુ એલાન કરવામાં આવ્યુ હતુ અને જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે ઉમેશ ટીમ સાથે સામેલ થશે. જોકે ટીમમાં સામેલ થવા માટે ફીટનેશ ટેસ્ટ પાસ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. ઉમેશે જે મુજબ ફિટનેશ ટેસ્ટ ક્લિયર કરી લેવા બાદ ડે નાઇટ- ટેસ્ટ મેચમાં અંતિમ ઇલેવનમાં તેનો સમાવેશ નક્કિ મનાય છે. ઉમેશ એ જાન્યુઆરી 2018 બાદ ભારતમાં સાત ટેસ્ટ મેચમાં 13.86 રનની સરેરાશ થી 38 વિકેટ ઝડપી હતી. જેમાં બે વાર તેણે પાંચ પાંચ વિકેટ ઝડપી છે. આવામાં ઓસ્ટ્રેલીયામાં પોતાની બોલીંગ થી પ્રભાવિત કરનારા યુવા ઝડપી બોલર મહંમદ સિરાજે બહાર બેસવુ પડી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં આરામ કરનારા ઝડપી બોલર જસપ્રિત બુમરાહને પણ ડે નાઇટ ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરાશે. પિંક બોલ થી બુમરાહ ભારત માટે ખૂબ અસરકારક નિવડી શકે છે. તેમજ તેના આવવા થી ટીમનુ બોલીંગ આક્રમણ મજબૂત બનશે.

ડે નાઇટ ટેસ્ટ મેચમાં ભારતીય ઝડપી બોલીંગ આક્રમણ વધારે મજબૂક કરવુ પડશે. એ માટે ચાઇનામેન કુલદિપ યાદવ ને ફરી એકવાર નિરાશ થઇ શકવુ પડે છે. આ અશ્વિન અને અક્ષર પટેલના રુપે બે સ્પિનર બોલર રમે તે નક્કિ છે. માટે જ કુલદીપ યાદવ અંતિમ ઇલેવનની બહાર થઇ શકે છે. કુલદિપ ને ઓસ્ટ્રેલીયામાં એક પણ મેચ રમવાનો મોકો મળી શક્યો નહોતો. ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં લાંબા સમય બાદ કુલદિપને રમવાનો મોકો મળ્યો હતો.જેમાં તેણે બે વિકેટ પોતાના નામે કરી હતી.

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">