Ind vs Eng 5th T20I: રોહિત-વિરાટની અડધી સદી, અંગ્રેજોને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે T20 સિરિઝની આજે પાંચમી અને નિર્ણાયક T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ.

Ind vs Eng 5th T20I: રોહિત-વિરાટની અડધી સદી, અંગ્રેજોને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ
Rohit Sharma- Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 20, 2021 | 9:15 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે T20 સિરિઝની આજે પાંચમી અને નિર્ણાયક T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમ વતી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ખુદ જ ઓપનીંગ કરવા મેદાન પર પહોંચ્યા હતા. રોહિત શર્મા (Rohit Sharma) સાથે મળીને બંનેએ 94 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત અને વિરાટ બંનેએ અર્ધ શતક લગાવ્યા હતા. ભારતે ઈંગ્લેન્ડ સામે 225 રનનુ લક્ષ્ય માત્ર 2 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ.

ભારતની બેટીંગ ભારતીય ટીમ મેનેજમેન્ટે આજે રણનીતી બદલી હતી અને તેમાં સફળ રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ખુદ જ રોહિત શર્મા સાથે ઓપનીંગમાં આવી પહોંચી અંત સુધી ક્રિઝ પર ટકી રહીને 80 રનની રમત રમી હતી. શરુઆતમાં કોહલીએ રોહિત શર્માને સાથ આપ્યો હતો અને સ્કોર બોર્ડને રોહિત શર્મા આગળ વધારતો હતો. રોહિતે આક્રમક શૈલીથી રમત દર્શાવીને 34 બોલમાં 64 રન કર્યા હતા. રોહિતે 5 છગ્ગા લગાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 52 બોલની રમત રમીને અણનમ 80 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 17 બોલમાં 32 રન કર્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 39 રન કર્યા હતા. આમ ભારતે એક આયોજનબદ્ધ સાથેની રમત રમીને મોટો સ્કોર ખડકી દર્શાવવામાં સફળ રહ્યુ હતુ.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

ઈંગ્લેંડની બોલીંગ આજે ઈંગ્લેન્ડના બોલરો પુરી ઈનીંગ દરમ્યાન સંઘર્ષની સ્થિતીમાં જોવા મળ્યા હતા. નાતો વિકેટ હાથ લાગી રહી હતી કે નાતો રન અટકતા હતા. એક માત્ર આદિલ રશિદે રન પર નિયંત્રણ કરતી બોલીંગ કરવામાં સફળતા મેળવી હતી. તેણે એક વિકેટ પણ ઝડપી હતી. આદિલે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. જ્યારે ક્રિસ જોર્ડને સૌથી વધુ 4 ઓવરમાં 57 રન લુટાવ્યા હતા. જોફ્રા આર્ચર તો રનના વરસાદ વચ્ચે લાઇન લેન્થ જાળવવામાં મુશ્કેલી ઉભી થઇ હોય એમ પાંચ વાઇડ બોલ નાંખ્યા હતા. તેણે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. માર્ક વુડ પણ આજે બોલીંગમાં ખાસ દમ દાખવી શક્યો નહોતો, વિકેટ પણ ના મળી અને તે 4 ઓવરમાં 53 રન આપ્યા હતા.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">