IND vs ENG: ભારતનો આ રેકોર્ડ ઇંગ્લીશ ટીમ તોડી શકે છે, 65 વર્ષ અગાઉ પાકિસ્તાન સામે નોંધાવ્યો હતો

ભારત સામે ચેન્નાઇ (Chennai Test) માં બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેંડ (England) ના બોલરોએ કમાલની શિસ્ત દાખવતી બોલીગ કરી હતી. ભારતે 88 ઓવર સુધી બેટીંગ કરી હતી. જેમાં 6 વિકેટ ગુમાવીને 300 રનનો સ્કોર પ્રથમ દિવસના અંત સુધી બનાવ્યો હતો.

IND vs ENG: ભારતનો આ રેકોર્ડ ઇંગ્લીશ ટીમ તોડી શકે છે, 65 વર્ષ અગાઉ પાકિસ્તાન સામે નોંધાવ્યો હતો
ભારતીય ટીમએ 1955માં પાકિસ્તાન સામે લાહોર ટેસ્ટમાં એક પણ એક્સ્ટ્રા રન આપ્યા વિના 187.5 ઓવર કરી હતી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 14, 2021 | 7:34 AM

ભારત સામે ચેન્નાઇ (Chennai Test) માં બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેંડ (England) ના બોલરોએ કમાલની શિસ્ત દાખવતી બોલીગ કરી હતી. ભારતે 88 ઓવર સુધી બેટીંગ કરી હતી. જેમાં 6 વિકેટ ગુમાવીને 300 રનનો સ્કોર પ્રથમ દિવસના અંત સુધી બનાવ્યો હતો. જોકે આ 88 ઓવરો નાંખીને 300 રન આપ્યા પરંતુ, એક પણ રન એકસ્ટ્રા (Extra Run) આપ્યો નહી. એટલે કે ભારતીય બેટ્સમેનોએ કરેલી બેટીંગ થી જ રન ટીમ ઇન્ડીયા (Team India) ને મળ્યા હતા. ઇંગ્લીશ બોલરોએ પુરા દિવસની રમત દરમ્યાન ના તો એક પણ વાઇડ બોલ નાંખ્યો કે, ના તો એક પણ નો બોલ નાંખ્યો હતો. આ ઉપરાંત લેગ બાય કે બાયનો પણ રન ગુમાવ્યો નહોતો. આમ ટેસ્ટ ક્રિકેટમાં બોલરોનુ અત્યાર સુધીનુ બીજુ શ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ મામલામાં ભારતે રેકોર્ડ નોંધાવેલો છે. ભારતીય ટીમ એ 1955માં પાકિસ્તાન સામે લાહોર ટેસ્ટ (Lahore Test) માં એક પણ એક્સ્ટ્રા રન આપ્યા વિના 187. 5 ઓવર કરી હતી. જેમાં પાકિસ્તાને 328 રન કર્યા હતા. ઇગ્લેંડની ટીમ હવે આ રેકોર્ડ તોડવાની નજીક છે. એક ઇનીંગમાં એક પણ એકસ્ટ્રા રન આપ્યા વિનાની ટોપ પાંચ મેચ જોવામાં આવે તો, ચાર મેચ ઇંગ્લેંડના નામે છે. પ્રથમ નંબર પર ભારતના રહેતા બાકીની ચાર મેચોમાં ઇંગ્લેંડનુ નામ જ નોંધાયેલુ છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ચેન્નાઇ ટેસ્ટ રહેલા 1931માં ઇંગ્લેંડ એ દક્ષિણ આફ્રિકાની સામે એકસ્ટ્ર્રા રન આપ્યા વિના 130.4 ઓવર બોલીંગ કરી હતી. જે સમયે દક્ષિણ આફ્રિકા એ 252 રન બનાવ્યા હતા. 1960માં નોટિંધમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 94.4 ઓવર એકસ્ટ્રા વિના જ કરી હતી. આવી જ રીતે 1892માં ઓસ્ટ્રેલીયા સામે કોઇ પણ વધારાના રન વિના જ મેલબોર્ન ટેસ્ટમાં 191.5 ઓવર કરી હતી.

ટીમ ઇન્ડીયાના બોલરોએ પ્રથમ ટેસ્ટ દરમ્યાન ખૂબ એકસ્ટ્રા રન આપ્યા હતા. જેમાં ટીમ ઇન્ડીયાએ 45 એકસ્ટ્રા રન આપ્યા હતા. જેમાં 20 નો બોલ, 17 લેગ બાય, 7 બાય અને એક વાઇડ બોલ હતો. તો બીજી ઇનીંગમાં 7 રન એકસ્ટ્રા આપ્યા હતા. જે તમામ સાત રન નો બોલના સ્વરુપે આવ્યા હતા. તો ઇંગ્લેંડ એ ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં 6 રન એકસ્ટ્રા આપ્યા હતા. જ્યારે બીજી ઇનીંગમા 14 એકસ્ટ્રા રન આપ્યા હતામાં જેમાં બંને પારીમાં માત્ર એક એક નો બોલ સામેલ હતા.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">