IND vs ENG: પ્રથમ ટેસ્ટમાં અમ્પાયરને કોહલીએ ગુસ્સામાં કહી દીધુ, ઓય મેનન !! આ શુ છે? Video Viral

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફિલ્ડમાં પોતાના આક્રમક વ્યવહારને લઇને ખૂબ ચર્ચામાં રહી ચુક્યો છે. ઇંગ્લેંડ (England) સામેની પ્રથમ ટેસ્ટ દરમ્યાન વિરાટ કોહલી મેચના ચોથા દિવસે અંપાયર પર ગુસ્સો કરતા જોવા મળ્યો હતો. મેચ બાદ સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો હતો.

Avnish Goswami
| Edited By: | Updated on: Feb 11, 2021 | 8:34 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફિલ્ડમાં પોતાના આક્રમક વ્યવહારને લઇને ખૂબ ચર્ચામાં રહી ચુક્યો છે. ઇંગ્લેંડ (England) સામેની પ્રથમ ટેસ્ટ દરમ્યાન વિરાટ કોહલી મેચના ચોથા દિવસે અંપાયર પર ગુસ્સો કરતા જોવા મળ્યો હતો. મેચ બાદ સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો હતો. જેમાં વિરાટ કોહલી ઓનફિલ્ડ અંપાયર નિતિન મેનન (Nitin Menon) ને ઇઁગ્લેંડના બેટ્સમેની ફરીયાદ કરતા નજરે આવી રહ્યા છે. વિરાટ આ દરમ્યાન થોડો ગુસ્સામાં નજરે આવ્યો હતો. તેને એ વાત થી સમસ્યા હતી કે જોફ્રા આર્ચર (Joffra Archer) રન લેવા માટે સિધો જ પિચની વચ્ચે દોડી રહ્યો હતો.

વિરાટ આ દરમ્યાન થોડી ચિસ પાડીને કહ્યુ હતુ કે ઓય મેનન !! સીધા રન પણ વચ્ચે દોડી રહ્યો છે યાર. શુ છે આ ? ઇંગ્લેંડ એ ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 227 રન થી જીત મેળવી હતી. ઇંગ્લેંડની ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લઇને કેપ્ટન જો રુટની બેવડી સદીની મદદ થી 578 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ પારીમાં 337 રન બનાવ્યા હતા. ઇંગ્લેંડએ બીજી ઇનીંગમાં 178 રન પર ઓલઆઉટ થઇ હતી. આમ ભારત સામે જીતનુ લક્ષ્ય 420 રનનુ લક્ષ્ય મુક્યુ હતુ. પરંતુ ભારતીય ટીમ બીજી ઇનીંગમાં 197 રન જ કરી શકી અને આમ ઇંગ્લેંડે જીત મેળવી હતી. ઇંગ્લેંડ હવે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 થી આગળ થઇ ચુક્યુ છે.

https://twitter.com/Aragorn_2_/status/1358795280913559553?s=20

સિરીઝની બીજી મેચ ચેન્નાઇના મેદાન પર જ આગામી 13 ફેબ્રુઆરી થી રમાનારી છે. ટીમ ઇન્ડીયા હવે એક મેચ હારે છે તો આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ થી બહાર થઇ શકે છે. હવે જોવાનુ એ રહે છે કે, વિરાટ સેના ચેન્નાઇમાં રમાનારી બીજી ટેસ્ટમાં કેવી રીતે વાપસી કરે છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">