IND vs ENG: પ્લેઈંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજાનું નામ નહી જોતા ઈંગ્લીશ ટીમને મોટી રાહત, આ છે કારણ

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેડ (England) સામે પુણે (Pune) ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadiaum) પર ત્રણ મેચોની વન ડે સિરીઝ (ODI Series) રમનાર છે. મંગળવાર 23 માર્ચે પ્રથમ વન ડે મેચ સાથે જ સિરીઝની શરુઆત થનારી છે, ચાર મેચની ટેસ્ટ અને પાંચ મેચોની T20 શ્રેણીને ભારતે જીતી લીધી છે.

IND vs ENG: પ્લેઈંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજાનું નામ નહી જોતા ઈંગ્લીશ ટીમને મોટી રાહત, આ છે કારણ
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 23, 2021 | 9:36 AM

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેડ (England) સામે પુણે (Pune) ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadiaum) પર ત્રણ મેચોની વન ડે સિરીઝ (ODI Series) રમનાર છે. મંગળવાર 23 માર્ચે પ્રથમ વન ડે મેચ સાથે જ સિરીઝની શરુઆત થનારી છે, ચાર મેચની ટેસ્ટ અને પાંચ મેચોની T20 શ્રેણીને ભારતે જીતી લીધી છે.

આમ હવે ટીમ ઇન્ડીયા (Team India) પર નો ભરોસો હવે ફેંસના દિલોમાં ચરમસીમા પર છે. જોકે ભારતીય ટીમ આજે પ્રથમ વન ડે માં મેદાનમાં ઉતરશે ત્યારે એક નામ પ્લેયીંગ ઇલેવન (Playing XI) માં નજર નહી આવે. જે નામે અગાઉ ઇંગ્લેંડના નાકમાં ખૂબ દમ લાવી દીધો હતો. જે નામ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) છે. જે ઇંગ્લેંડ સામે ઇજાને લઇને સિરીઝ ગુમાવી ચુકેલ જાડેજાનુ ઇંગ્લેંડ સામે પ્રદર્શન ખૂબ જ જબરદસ્ત રહ્યુ છે. આંકડાઓ જે વાતની ગવાહી પુરી રહ્યા છે.

રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેંડ સામે બેટ અને બોલ બંને રીતે ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. ભારતીય ઓલરાઉન્ડરે અંગ્રેજો સામે ઘરેલુ ગ્રાઉન્ડ પર 13 વન ડે મેચ રમી છે. જેમાં જાડેજા 40.16 ની શાનદાર સરેરાશ થી 241 રન બનાવ્યા છે. જેમાં તેનો મહત્તમ સ્કોર અણનમ 61 રન રહ્યો છે. ઇંગ્લેંડ સામે તેમની બેટીંગ સરેરાશ જાડેજાના તેના કેરિયરની સરેરાશ 32.58 થી ખૂબ વધારે છે. આ ઉપરાંત જાડે઼જાએ ઇંગ્લેંડ સામે 13 મેચોમાં 24 વિકેટ પણ ઝડપી છે. બોલીંગમાં ઇંગ્લીશ ટીમ સામે તેમનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 રન આપીને 4 વિકેટનુ રહ્યુ છે. આવામાં જાડેજાની ગેરહાજરી ઇંગ્લેંડને ખુબ રાહત અનુભવ કરાવતી હશે.

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

ભારતીય ટીમના મહત્વના ખેલાડી રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ઇજાગ્રસ્ત થયા હતા. જેને લઇને તે ઓસ્ટ્રેલીયાની સામે બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાનો હિસ્સો નહોતા. જાડેજાને અંગૂઠામાં ફ્રેકચર હતુ, જેને લઇને તેની સર્જરી પણ થઇ હતી. જોકે હવે જાડેજાએ અભ્યાસ શરુ કરી દીધો છે. જોકે ઇજાને લઇને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝ, T20 કે વન ડે સિરીઝમાં તેનુ નામ સામેલ કરવામાં નહોતુ આવ્યુ. જોકે હવે રવિન્દ્ર જાડેજા ખૂબ જલ્દી તેના પ્રશંસકોને રાહત ના સમાચાર આપશે. તે હવે ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની 14મી સિઝનમાં રમતો નજર આવશે. આઇપીએલ ની 14 મી સિઝનની શરુઆત 9 એપ્રિલ થી થનારી છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">