IND vs ENG: ઇંગ્લેંડની બીજી ઇનીંગમાં 81 રનમાં ઓલઆઉટ, ભારતને જીત માટે 49 રનનુ લક્ષ્ય

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદમાં ત્રીજી અને ડે નાઇટ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ ઇનીગમાં બંને ટીમો 150ના આંક ના સ્કોર સુધી પહોંચી શકી નહોતી. ઇંગ્લેંડે પ્રથમ બેટીંગ સાથે મેદાનમાં ઉતરતા માત્ર 112 રન પર જ ઓલઆઉટ થઇ ચુકી હતી.જ્યારે ભારત 145 રન પર ઓલઆઉટ થયુ હતુ.

IND vs ENG: ઇંગ્લેંડની બીજી ઇનીંગમાં 81 રનમાં ઓલઆઉટ, ભારતને જીત માટે 49 રનનુ લક્ષ્ય
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 25, 2021 | 7:33 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદમાં ત્રીજી અને ડે નાઇટ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ ઇનીગમાં બંને ટીમો 150ના આંક ના સ્કોર સુધી પહોંચી શકી નહોતી. ઇંગ્લેંડે પ્રથમ બેટીંગ સાથે મેદાનમાં ઉતરતા માત્ર 112 રન પર જ ઓલઆઉટ થઇ ચુકી હતી.જ્યારે ભારત 145 રન પર ઓલઆઉટ થયુ હતુ. આમ ભારતે પ્રથમ ઇનીંગના અંતે 33 રનની લીડ મેળવી હતી. બીજી ઇનીંગ માટે મેદાનમાં ઉતરેલી ઇંગ્લેંડની ટીમ ફરી એકવાર અક્ષર પટેલ (Axar Patel) અને અશ્વિન (Ashwin)ની ફિરકી સામે ધ્વસ્ત થતા માત્ર 81 રનનો સ્કોર જ ખડકી શકી હતી. આમ ભારત સામે હવે માત્ર 49 રનનુ જ લક્ષ્ય છે.

ઇંગ્લેંડ બીજી ઇનીંગ બેટીંગ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારત સામે રમતા ઇંગ્લેંડ બીજી ઇનીંગમાં 100 ના આંકડે પહોંચી ના શક્યુ તો, પ્રથમ ઇનીંગમાં પણ માંડ 112 રન પર પહોંચી શક્યુ હતુ. ઇંગ્લેંડની પ્રથમ વિકેટ ઇનીંગના પ્રથમ બોલ પર જ ઓપનર જેક ક્રોલીના સ્વરુપે ગુમાવી હતી. ઇંગ્લેંડેન પ્રથમ ઓવરમાં જ શૂન્ય રન પર 2 વિકેટ ગુમાવતા શરુઆત જ મુશ્કેલ શરુ થઇ હતી. ઇંગ્લેંડ એ 50 રન પુરા કરવામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સ એ ઇંગ્લેંડ તરફ થી સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન જો રુટ એ 19 રન બનાવ્યા હતા. ઇંગ્લેંડના ચાર ખેલાડીઓ શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યા હતા. આમ 81 રન પર જ ઇંગ્લેંડની ટીમ સમેટાઇ ગઇ હતી. બેન સ્ટોક્સ અશ્વિન સામે 11 મી વખત આઉટ થતા અશ્વિને રેકોર્ડ રચ્યો હતો.

ભારત બોલીંગ બીજી ઇનીંગ ભારત તરફ થી ફરી એકવાર અક્ષર પટેલ અને અશ્વિને રંગ રાખ્યો હતો. અક્ષર પટેલે ઇનીંગની શરુઆત જ વિકેટ સાથે કરતા ભારતીય છાવણીમાં ઉત્સાહ નો માહોલ છવાઇ ગયો હતો. પ્રથમ ઓવરમાં જ ભારતે 2 વિકેટ ઝડપતા ભારતને રાહત સાથે શરુઆત થઇ હતી. અક્ષર પટેલે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન એ 4 વિકેટ ઝડપી હતી. આમ અક્ષર ટેસ્ટ મેચ દરમ્યાન 11 વિકેટ ઝડપી ચુક્યો છે. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી. અશ્વિને મેચ દરમ્યાન 400 વિકેટ ઝડપવાની ઉપલબ્ધી હાંસલ કરી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">