IND vs ENG: સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનનું ડેબ્યુ, બંનેને મળી ટીમ ઈન્ડીયાની T20 કેપ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં શ્રેણીની બીજી T20 મેચ રમાઈ રહી છે.

IND vs ENG: સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનનું ડેબ્યુ, બંનેને મળી ટીમ ઈન્ડીયાની T20 કેપ
Suryakumar Yadav-Ishan Kishan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 14, 2021 | 7:56 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં શ્રેણીની બીજી T20 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડીયા (Team India) તરફથી સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને ઈશાન કિશન (Ishan Kishan)ને ડેબ્યુ કરવાની તક મળી છે. પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતે 8 વિકેટથી હાર મેળવી હતી. ભારતના બેટ્સમેનો ઈંગ્લીશ બોલરો સામે ટકી શક્યા નહોતા. જેને લઈને ભારતે આસાન સ્કોર ઈંગ્લેન્ડ સામે કર્યો હતો. જ્યારે રોહિત શર્મા (Rohit Sharma)ને હજુ પણ આરામ પર રાખવામાં આવ્યો છે.

સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશાને ગત વર્ષે યુએઈમાં રમાયેલ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આઈપીએલની સિઝન દરમ્યાન ઈશાન અને યાદવ બંને સૌથી વધુ રન બનાવનારા ટોપ ટેન ખેલાડીઓમાં હતા. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ઈશાન કિશન પાંચમાં નંબરે હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ સાતમાં નંબર પર હતો. ઈશાને 580 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યકુમાર યાદવે 480 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ભારતીય ટીમઃ ઈશાન કિશન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ.

ઈંગ્લેન્ડ ટીમઃ જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઈઓન મોર્ગન, બેન સ્ટોક્સ, સેમ કુરન, જોફ્રા આર્ચર, ટોમ કુરન, ક્રિસ જોર્ડન અને આદિલ રશીદ.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">