IND vs ENG: બેન સ્ટોક્સે કોરોના ગાઇડલાઇન્સ તોડતા અંપાયરે ચેતવણી આપી, બોલને સેનેટાઇઝ કરવો પડ્યો

ઇંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) એ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત દરમ્યાન બોલ પર લાળ લગાવતો નજરે ચઢ્યો હતો. અમદાવાદમાં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચ દરમ્યાન સ્ટોક્સે આ હરકત કરી હતી. તેની હરકતને લઇને બોલને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો.

IND vs ENG: બેન સ્ટોક્સે કોરોના ગાઇડલાઇન્સ તોડતા અંપાયરે ચેતવણી આપી, બોલને સેનેટાઇઝ કરવો પડ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 25, 2021 | 10:27 AM

ઇંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) એ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત દરમ્યાન બોલ પર લાળ લગાવતો નજરે ચઢ્યો હતો. અમદાવાદમાં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચ દરમ્યાન સ્ટોક્સે આ હરકત કરી હતી. તેની હરકતને લઇને બોલને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમની બેટીંગ ઇનીંગની 12 મી ઓવરના અંતમાં આમ બન્યુ હતુ. બેન સ્ટોક્સે બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કર્યો હતો. જેને લઇને અંપાયર નિતિન મેનને તેને ટોક્યો હતો અને વોર્નિંગ આપી હતી. અંપાયરે બાદમાં બોલને સેનેટાઇઝ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ પાછળના વર્ષે જૂનમાં કોવિડ-19ને લઇને બોલને ચમકાવવાને માટે લાળનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મુક્યો છે. આઇસીસીના કોવિડ-19 ની ગાઇડલાઇન્સ અંતર્ગત એખ ટીમને પ્રત્યેક ઇનીંગમાં માત્ર બે વાર જ ચેતવણી આપવામાં આવી શકે છે. પરંતુ બોલ પર વારંવાર લાળ લગાવવાને લઇને પાંચ રનની પેનલ્ટી લાગી શકે છે. જે બેટીંગ કરી રહેલી ટીમને મળશે. જ્યારે પણ બોલર બોલ પર લાળ લગાવે તો અંપાયર એ બોલને રમત શરુ કરતા પહેલા સાફ કરવો પડશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ડે નાઇટ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. અક્ષર પટેલ (Akshar Patel) અને રવિચંદ્રન અશ્વિન (Ashwin) ની શાનદાર બોલીંગને લઇને ઇંગ્લીશ ટીમ માત્ર 112 રન બનાવીને જ પેવેલીયન પરત ફરી ગઇ હતી. અક્ષર એ 6 અને અશ્વિન એ 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસની રમત પુરી તતા સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. ભારત તરફ થી ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 57 રન સાથે અણનમ છે. જ્યારે વિરાટ કોહલી 27 રન બનાવીને જેક લીચના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">