IND vs ENG: બીજી ટેસ્ટને લઇને BCCI એ દર્શકોના સ્વાગતને લઇ શેર કર્યો મસ્ત વિડીયો, જુઓ

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ચેન્નાઇ (Chennai Test) માં રમાનારી છે. ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં રમાનારી બીજી મેચમાં દર્શકો પણ હાજર રહેનારા છે.

IND vs ENG: બીજી ટેસ્ટને લઇને BCCI એ દર્શકોના સ્વાગતને લઇ શેર કર્યો મસ્ત વિડીયો, જુઓ
દ્રશ્યો સાથે દર્શકોનો શોરબકોર સંભળાઇ રહ્યો છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 13, 2021 | 7:34 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ચેન્નાઇ (Chennai Test) માં રમાનારી છે. ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં રમાનારી બીજી મેચમાં દર્શકો પણ હાજર રહેનારા છે. લગભગ એક વર્ષના લાંબા અંતરાલ બાદ ક્રિકેટ મેચમાં દર્શકો મેદાનમાં ફરી એકવાર જોવા મળી રહેશે. પાછલા વર્ષે કોરોના (Corona) ને લઇને લગભગ લોકડાઉનના કારણે ભારતમાં સ્ટેડીયમમાં દર્શકોના પ્રવેશ માટે પ્રતિબંધ હતો. તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) અને BCCI એ નિર્ણય લેતા 50 ટકા દર્શકોને બીજી ટેસ્ટમાં મેચ નિહાળવા માટે ની છુટ આપી હતી. આ દરમ્યાન હવે ખૂબ લાંબા સમય બાદ દર્શકો મેદાનમાં આવી રહ્યા હોઇ BCCIએ પણ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ દ્વારા એક ખાસ વિડીયો પોષ્ટ કર્યો છે.

BCCIએ પોતાના ટ્વીટર પર એક નાનકડો વિડીયો શેર કર્યો છે, જેમાં ખાલી ખુરશીઓ બતાવવામાં આવી રહી છે. જે દ્રશ્યો સાથે દર્શકોનો શોરબકોર સંભળાઇ રહ્યો છે. આ વિડીયોને શેર કરતા BCCIએ દર્શકોને લઇને શાનદાર કેપ્શન લખી હતી, લખ્યુ હતુ કે, ભારતીય ટીમના પ્યારા ફેન્સ, અમે આપને ખૂબ મિસ કર્યા. અને હવે અમે બીજી ટેસ્ટ મેચના માટે દર્શકોનો ફરીથી સ્વાગત કરવા માટે પુરી રીતે તૈયાર છીએ. હવે રાહ નથી જોઇ શકાય એમ આપને ચેપોક મેદાન પર શોર મચાવતા જોવાનો. બાકી દેશોમાં દર્શકોને મેદાનમાં હાજરી થઇ શકી છે. પરંતુ ભારતમાં આ પહેલા મોકો છે કે, એક વર્ષ બાદ સ્ટેડીયમમાં દર્શકો શોર મચાવતા જોવા મળશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">