IND vs ENG: અશ્વિનની જબરદસ્ત બેટીંગથી ભારત મજબૂત સ્થિતીમાં, અશ્વિને ફટકારી શાનદાર સદી

ટીમ ઇન્ડીયા (Team India) ના ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ના ત્રીજા દિવસે શાનદાર શતક લગાવ્યુ હતુ.

IND vs ENG: અશ્વિનની જબરદસ્ત બેટીંગથી ભારત મજબૂત સ્થિતીમાં, અશ્વિને ફટકારી શાનદાર સદી
અશ્વિન એ ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 15, 2021 | 4:24 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ના ત્રીજા દિવસે શાનદાર શતક લગાવ્યુ હતુ. પોતાના ઘરેલુ મેદાનમાં રમી રહેલા અશ્વિન એ એક વર્ષ બાદ દર્શકોની સ્ટેડીયમની હાજરીને જાણે શાનદાર રીતે શતક થી સ્વાગત કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને પાંચમુ શતક લગાવ્યુ હતુ. ચેન્નાઇના મેદાન પર આ તેનુ પ્રથમ શતક છે. અશ્વિન એ મોઇન અલી (Moin Ali) ના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાનુ શતક પુરુ કર્યુ હતુ. ઓગષ્ટ 2016 બાદ અશ્વિનનુ આ પ્રથમ શતક છે. અશ્વિનના શતકની મદદ થી ભારતે પોતાની લીડ 450 રનની પાર પહોંચાડી દીધી છે.

એમએ ચિદંમરમ સ્ટેડિયમની પિચને લઇને સવાલો ઉઠી રહ્યા છે. આ દરમ્યાન ભારતે બતાવ્યુ હતુ કે ત્રીજા દીવસની રમતમાં પણ કેવી રીતે બેટીંગ કરી શકાય છે. પ્રથમ પારીમાં આ કામ રોહિત શર્મા (Rohit Sharma) એ કર્યુ હતુ, તો બીજા દિવસની રમતમાં ચેન્નાઇના સ્થાનિક હિરો અશ્વિને આ જવાબદારી ઉઠાવી લીધી હતી. ત્રીજા દિવસની રમતના પ્રથમ સેશનમાં ભારતનો ટોપ ઓર્ડર વિખેરાઇ ગયો હતો. પરંતુ અશ્વિન એ કેપ્ટન વિરાટ કોહલીની સાથે મળીને ટીમને સંભાળી હતી. પોતાની રમતને પણ આગળ વધારતા તે પોતાની ઇનીંગને સદી સુધીની રમતે પહોંચાડી હતી.

અશ્વિન એ શતક ફટકારતી રમત રમવા ઉપરાંત, ઇંગ્લેંડની પ્રથમ ઇનીંગની બેટીંગ દરમ્યાન પણ તેણે દમદાર બોલીંગ કરી હતી. અશ્વિને ચેન્નાઇ ની ટર્ન લેતી પિચ પર જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. તેણે પાંચ વિકેટો ઝડપી હતી. જેને લઇને ઇંગ્લેંડની પારી ઝડપથી સમેટાઇ ગઇ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

https://twitter.com/ICC/status/1361250971498672133?s=20

https://twitter.com/BCCI/status/1361260111902072832?s=20

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">