IND vs ENG: અક્ષર પટેલનું ડેબ્યુ, સિરાજ અને કુલદિપ યાદવનો પણ અંતિમ ઇલેવનમાં સમાવેશ

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ચેન્નાઇ (Chennai Test) ના એમએ ચિદંમબરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં રમાઇ રહી છે. ભારતે આ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચમાં ભારત તરફ થી લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે (Akshar Patel) ડેબ્યુ કર્યુ છે.

IND vs ENG: અક્ષર પટેલનું ડેબ્યુ, સિરાજ અને કુલદિપ યાદવનો પણ અંતિમ ઇલેવનમાં સમાવેશ
India vs England
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 13, 2021 | 10:06 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ચેન્નાઇ (Chennai Test) ના એમએ ચિદંમબરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં રમાઇ રહી છે. ભારતે આ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચમાં ભારત તરફ થી લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે (Akshar Patel) ડેબ્યુ કર્યુ છે. ચેન્નાઇમાં ઇંગ્લેંડની સામે ભારત આ પહેલા જ 227 રન થી હાર મેળવી હતી. ટીમ ઇન્ડીયા (Team India) આ સમયે સિરીઝમાં 0-1 થી પાછળ છે. આ મેચનુ પરિણામ ખૂબ જ મહત્વનુ બની રહેશે, કારણ કે જો ભારત મેચ હારશે તો શ્રેણી ની જીત ની તક ગુમાવી દેશે. સાથે જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલમાં પણ સ્થાન મેળવવાનો મોકો ગુમાવી દેશે. ભારતે બુમરાહ (Jaspreet Bumrah) ને આરામ આપ્યો હતો અને તેના સ્થાને સિરાજ (Mohammad Siraj) નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અક્ષર પટેલ આ પહેલા જ પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડીયા માટે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ચેન્નાઇ માં રમાયેલી પ્રથમ ટેસ્ટ શરુ થવા પહેલા જ ઇજાને લઇને બહાર થયો હતો. તે શરુઆતની બંને ટેસ્ટ મેચ ગુમાવી તેમ લાગી રહ્યુ હતુ, પરંતુ બીજી ટેસ્ટ પહેલા જ તે નેટ પર પરત ફરતા જ ટેસ્ટમાં ડેબ્યુ કરવાની આશા જાગી હતી. જોકે હવે તેને અંતિમ ઇલેવનમાં સ્થાન મળી ચુક્યુ છે. આ પહેલા તે ઇજા થી બહાર થવાને લઇને કુલદિપ યાદવ પ્રબળ દાવેદાર મનાતો હતો પરંતુ ઓચિંતા જ શાહબાઝ નદિમને સ્થાન અપાતા વિવાદ સર્જાયો હતો. જોકે હવે કુલદિપ યાદવને પણ ટીમમાં સ્થાન મળ્યુ છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ભારતીય ટીમઃ રોહીત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, અક્ષર પટેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેંડની ટીમઃ રોરી બર્ન્સ, ડોમિનિક સિબ્લી, ડેનિયલ લોરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ અને ઓલી સ્ટોન.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">