IND vs ENG 5th T20I Preview: આજે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે નિર્ણાયક જંગ, ભારતનો ટ્રેક રેકોર્ડ શ્રેષ્ઠ

T20 ની બે સર્વશ્રેષ્ઠ ટીમો અને બંને વચ્ચે આજે શ્રેણીનો આખરી જંગ રમાશે. પાંચ મેચોની T20 શ્રેણી પર આજે દાવ છે અને હારવુ હવે મનાઇ છે. આજે જે ટીમ વિજેતા બનશે તે ટીમ શ્રેણી વિજેતા બનશે.

IND vs ENG 5th T20I Preview: આજે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે નિર્ણાયક જંગ, ભારતનો ટ્રેક રેકોર્ડ શ્રેષ્ઠ
આખરી T20 પહેલા ભારત અને ઇંગ્લેંડ બંને ટીમો શ્રેણીમાં બરાબરી પર છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 20, 2021 | 9:42 AM

T20 ની બે સર્વશ્રેષ્ઠ ટીમો અને બંને વચ્ચે આજે શ્રેણીનો આખરી જંગ રમાશે. પાંચ મેચોની T20 શ્રેણી પર આજે દાવ છે અને હારવુ હવે મનાઇ છે. આજે જે ટીમ વિજેતા બનશે તે ટીમ શ્રેણી વિજેતા બનશે. આં બંને વચ્ચેનો આજનો જંગ મહત્વનો બની રહેશે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી પાંચમા અને આખરી T20 પહેલા બંને ટીમો શ્રેણીમાં બરાબરી પર છે. એટેલે કે બંને ટીમો 2-2 મેચ જીતી ચુકી છે.

ભારત કે ઇંગ્લેંડ બંને આમ તો એક બીજાથી કમ નથી. તમામ પ્રકારે બંને ટીમો મજબૂત છે અને એટલે જ મેચ કોઇ પણ બાજુ કરવટ બદલી શકે છે. પ્રથમ 3 T20 મેચમાં સ્થિતી એ હતી કે જે ટોસ જીતે એ જ મેચ વિજેતા બની રહ્યુ હતુ. પરંતુ ચોથી મેચમાં ભારતે ટોસ હાર્યો હતો અને બાદમાં મેચને જીતીને તે સીલસીલાને પણ તોડી નાંખ્યો હતો. એટલે કે 5 મી T20 માટે પણ હવે એમ નહી કહી શકાય કે ટોસની ભૂમિકા શુ રહેનારી છે.

સિરીઝની નિર્ણાયક જંગમાં ભારતનો રેકોર્ડ પાંચમી T20 મેચ પહેલા યજમાન ભારતીય ટીમ માટે એક સારી બાબત એ છે કે, આર-પારની લડાઇમાં તેનો રેકોર્ડ સારો છે. એટલે કે સિરીઝ ડિસાઇડર રેકોર્ડ ટીમ ઇન્ડીયાનો સારો છે. T20 આંતરરાષ્ટ્રીય માં રમાયેલી 8 સિરીઝ ડિસાઇડરમાં ભારત 6 મેચ જીતી શક્યુ છે. એટલે કે જીતની ટકાવારી આર યા પારની લડાઇમાં 86 ટકા જેટલી છે. આજે શનિવારે એટલે કે 20 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ પણ સિરીઝ ડિસાઇડર છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

ઇંગ્લેંડ સામે અંતિમ 4 વર્ષમાં એક પણ સિરીઝ ડિસાઇડર નથી હાર્યુ ભારત ભારતીય ક્રિકેટ ફેંસ માટે જશ્ન મનાવવાની આશાઓ બાંધનારી એક વાત આ પણ છે. જે ભારતની જીત ના મનોબળને વધારી રહ્યુ છે. T20 ઇન્ટરનેશનલ પિચ પર સિરીઝની નિર્ણાયક લડાઇમાં ભારત વર્ષ 2016-17 થી અત્યાર સુધી ઇંગ્લેંડ સામે હાર્યુ નથી. આ દરમ્યાન બંને ટીમો 2 વાર સિરીઝ ડિસાઇડરમાં આમનો સામનો કરી ચુકી છે. બંને વાર ભારતે તેને હાર આપી છે. એટલે કે ઇંગ્લેંડ સામે પણ ભારતનો આવી મેચમાં જીતની ટકાવારી 100 ટકા ધરાવે છે.

પલડુ ભારે છતાં રાખવી પડશે તૈયારી સ્પષ્ટ છે કે નિર્ણાયક મેચોમાં ભારતનો ટ્રેક રેકોર્ડ સારો જોવા મળી રહ્યો છે. આમ ભારતીય ટીમનુ પલડુ પણ ચોક્કસ ભારે નજર આવી રહ્યુ છે. તો વળી ઇંગ્લેંડનો કેપ્ટન ઇયોન મોર્ગન પણ અગાઉ અનેક વાર કહી ચુક્યો છે કે, ભારતીય ટીમને તેના જ ઘરમાં હરાવવુ આસાન નથી. પરંતુ આ તમામ બાબતો ને હાલમાં ભારતીય ટીમએ નજર અંદાજ કરવી પડશે. ટીમ એ ઇંગ્લેંડને હળવાશમાં સહેજ પણ લઇ શકાય એમ નથી. આવી ભૂલથી બચીને રહેવુ પડશે. આમ કરીને જ તે આ સિરીઝના સિકંદર અને T20 વિશ્વકપ પહેલા એક મોટી સિરીઝની જીતની મેળવી શકાય છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">