ICC વિશ્વ કપની ફાઈનલ મેચને લઈને આ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, આ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ

વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચને લઈને એક જાણીતા ક્રિકેટરે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આગામી 14 જુલાઈના રોજ રમાઈ શકે છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસે કહ્યું કે વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાશે. વિશ્વ કપની છેલ્લી લીગ મેચમાં આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ […]

ICC વિશ્વ કપની ફાઈનલ મેચને લઈને આ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, આ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ
Follow Us:
| Updated on: Jul 08, 2019 | 2:25 AM

વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચને લઈને એક જાણીતા ક્રિકેટરે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આગામી 14 જુલાઈના રોજ રમાઈ શકે છે.

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસે કહ્યું કે વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાશે. વિશ્વ કપની છેલ્લી લીગ મેચમાં આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતું. જેના કારણે ભારત પ્રથમ સ્થાને પહોંચી ગયુ અને હવે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દક્ષિણ આફ્રિકાના કેપ્ટને કહ્યું કે અમારી ટીમની જીતથી ભારતીય ટીમ ખુશ હશે કારણ કે ટૂર્નામેન્ટમાં છેલ્લી 3 મેચમાં ન્યૂઝીલેન્ડનું ફોર્મ થોડુ ખરાબ છે. ત્યારે બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી દેશે. મેચ પછી આફ્રિકાના કેપ્ટને કહ્યું કે ભારતને અમારી જીતથી ખુશી થઈ હશે. ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન છેલ્લી મેચોમાં ખરાબ રહ્યું છે. તેથી હું કહી શકુ કે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમે વિશ્વ કપમાં સારૂ પ્રદર્શન કર્યુ અને હું બંનેમાંથી એક ટીમનું સમર્થન કરીશ. ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવ્યુ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકાએ 10 રનથી હરાવ્યુ હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાશે અને બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામે ઈંગ્લેન્ડ ટકરાશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">