IND vs BAN Women’s World Cup 2022: ભારતે બાંગ્લાદેશ સામેની મોટી મેચ જીતી, સેમિફાઈનલની આશા વધી

બાંગ્લાદેશને હરાવીને ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં ત્રીજી જીત નોંધાવી છે. આ સાથે જ બાંગ્લાદેશને 5 મેચમાં આ ચોથી હાર મળી છે.

IND vs BAN Women’s World Cup 2022: ભારતે બાંગ્લાદેશ સામેની મોટી મેચ જીતી, સેમિફાઈનલની આશા વધી
ICC Women's World Cup India beat Bangladesh by 110 runs Image Credit source: Twitter Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 1:58 PM

ICC Women’s World Cup 2022: ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારત (India)ની સેમિફાઈનલની આશાઓ વધી છે. તેણે બાંગ્લાદેશ પર વિજય મેળવ્યા બાદ આ શક્ય બન્યું છે. ભારત માટે બાંગ્લાદેશ સામેની મેચ મોટી હતી. આ મેચમાં જીત જરૂરી હતી અને ભારતીય ટીમે તે વિજય ખૂબ જ ગૌરવ સાથે હાંસલ કર્યો હતો. મિતાલી રાજ એન્ડ કંપનીએ બાંગ્લાદેશ (Bangladesh)ને 110 રનથી મોટી હાર આપી હતી. હેમિલ્ટનમાં ભારતની આ બીજી સૌથી મોટી જીત છે.

આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝને 135 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી મળેલા 230 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં ટીમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ICC Women’s World Cup India beat Bangladesh by 110 runs

બાંગ્લાદેશને હરાવીને ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં ત્રીજી જીત નોંધાવી છે. આ સાથે જ બાંગ્લાદેશને 5 મેચમાં આ ચોથી હાર મળી છે. ICC મહિલા વિશ્વ કપની પીચ પર આ મેચ દ્વારા બંને ટીમો પ્રથમ વખત આમને-સામને હતી, જેમાં ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવવામાં સફળ રહી હતી. બંને ટીમો અત્યાર સુધીમાં 5 વખત ટક્કરાઈ અને દરેક વખતે ભારત જીત્યું. વર્ષ 2017 પછી આ પ્રથમ વખત હતું, જ્યારે ભારત અને બાંગ્લાદેશ વનડે રમવા માટે આમને-સામને હતા.

ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 229 રન બનાવ્યા હતા

ભારતીય સુકાની મિતાલી રાજે બાંગ્લાદેશ સામે કરો યા મરો મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઓપનિંગ શરૂ કરી હતી. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. જોકે આ પછી ભારતની વિકેટો નિયમિત અંતરે પડતી રહી. મેચમાં 5 બોલના અંતરાલમાં સ્મૃતિ, શેફાલી અને મિતાલીની વિકેટો પડી ગઈ હતી. પરંતુ, યાસ્તિકા ભાટિયાએ આ દરમિયાન સારી બેટિંગ કરી અને શાનદાર અડધી સદી ફટકારી. તેની ફિફ્ટીની મદદથી ભારતીય ટીમ 50 ઓવરમાં 7 વિકેટે 229 રન બનાવી શકી હતી.

આ પણ વાંચો : LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">