ICC rankings: વિરાટ કોહલી અને રોહિત શર્મા વન ડેમાં સર્વશ્રેષ્ઠ, જસપ્રિત બુમરાહ પણ ટોપ ફાઇવમાં

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ વન ડે ક્રિકેટના બેટ્સમેનો, બોલર અને ઓલરાઉન્ડર રેન્કિંગ લિસ્ટ જારી કર્યુ છે.

ICC rankings: વિરાટ કોહલી અને રોહિત શર્મા વન ડેમાં સર્વશ્રેષ્ઠ, જસપ્રિત બુમરાહ પણ ટોપ ફાઇવમાં
બંને રેન્કિંગમાં ટોચના પ્રથમ બે સ્થાન પર બરકરાર છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 27, 2021 | 10:07 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ વન ડે ક્રિકેટના બેટ્સમેનો, બોલર અને ઓલરાઉન્ડર રેન્કિંગ લિસ્ટ જારી કર્યુ છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને સિનીયર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) બેટીંગ રેન્કિંગમાં ટોચના પ્રથમ બે સ્થાન પર બરકરાર છે. તો બોલરોના યાદીમાં ટ્રેન્ટ બોલ્ટ (Trent Bolt) પ્રથમ અને મુજીબ ઉર રહેમાન બીજા નંબરે પર છે. ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ત્રીજા અને સ્થાન પર છે. કોહલીએ ઓસ્ટ્રેલીયા સામેની તેની અંતિમ બે વન ડે મેચમાં 89 અને 63 રનની પારી રમી હતી. તેના 870 પોઇન્ટ છે. રોહિત શર્મા ઇજાને લઇને ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) ની મર્યાદિત ઓવરોની ટીમમાં ભાગ લઇ શક્યો નહોતો. તેણે કોરોના મહામારી શરુ થયા બાદ કોઇ જ વન ડે મેચ નહોતો રમી શક્યો. પરંતુ તે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ થી પાંચ અંક ઉપર છે.

ન્યુઝીલેન્ડના રોઝ ટેલરે 818 અને ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફિંચ 791 પોઇન્ટ સાથે સૂચીમાં પાંચમાં ક્રમે સામેલ છે. આયરલેન્ડના ઓલરાઉન્ડર પોલ સ્ટર્લીંગ ને અફઘાનિસ્તાન સામે બીજી અને ત્રીજી મેચમાં શતક સાથે 285 રન કર્યા હતા. તેના થી તેને જબરદસ્ત ફાયદો થયો છે. આઠ સ્થાન ઉપર આવવા સાથે તે હવે 20માં સ્થાન પર પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના હશમતુલ્લાહ શાહિદી, રાશિદ ખાન અને જાવેહ અહમદીને પણ રેન્કિંગમાં ફાયદો મળ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બોલરોની યાદીમાં બુમરાહ સર્વશ્રેષ્ઠ ભારતીય બોલર છે. તે 700 અઁક સાથે આઇસીસી રેન્કિંગમાં ત્રીજી સ્થાન ધરાવે છે. બાંગ્લાદેશનો સ્પિનર મહેંદી હસન મિરાજને નવ સ્થાનનો ફાયદ મળવા સાથે તે હવે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. તે હાલમાં સમાપ્ત થયેલ વેસ્ટઇન્ડીઝ સામેની શ્રેણીમાં સફળ બોલર રહ્યો હતો. જે સિરીઝમાં તેણે સાત વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન પણ 19માં સ્થાન પર થી સિધો આઠમાં સ્થાન પર આવી પહોંચ્યો છે.

ઓલરાઉન્ડરના મામલામાં શાકિબ હસન નંબર વન રહ્યો છે. તે 2019માં ક્રિકેટ વિશ્વકપ બાદ ક્રિકેટના મેદાન થી દુર રહ્યો હતો. જોકે કોઇ પણ તેનુ સ્થાન છીનવી શક્યુ નથી. હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેની વાપસી થઇ છે. જેમાં બોલ અને બેટ બંને રીતે તેનુ પ્રદર્શન સારુ રહ્યુ હતુ.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">