ICCએ પૂર્વ કપ્તાન રાહુલ દ્વવિડને લઈને કરી દીધી મોટી ભૂલ, જાણો તેમના વિશે શું લખ્યું?

આઈસીસી દ્વારા રાહુલ દ્વવિડને લઈને મોટી ભૂલ કરવામાં આવી છે. આઈસીસી દ્વારા હોલ ઓફ ફેમની સૂચી રાખવામાં આવી છે તેમાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડને પણ સ્થાન આપવામાં આવ્યું છે. Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો […]

ICCએ પૂર્વ કપ્તાન રાહુલ દ્વવિડને લઈને કરી દીધી મોટી ભૂલ, જાણો તેમના વિશે શું લખ્યું?
Follow Us:
| Updated on: Sep 20, 2019 | 5:27 PM

આઈસીસી દ્વારા રાહુલ દ્વવિડને લઈને મોટી ભૂલ કરવામાં આવી છે. આઈસીસી દ્વારા હોલ ઓફ ફેમની સૂચી રાખવામાં આવી છે તેમાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો ;   વિરાટ કોહલીનો 16 વર્ષની ઉંમરનો ફોટો જોઈને લોકો બોલ્યા, ‘તેરે નામ’ સ્ટાઈલ! જુઓ PHOTO

આઈસીસી દ્વારા હોલ ઓફ ફેમમાં સ્થાન તો આપવામા્ં આવ્યું પણ તેમાં ફોટોની સામે ડાબેરી બેટસમેન લખવામાં આવ્યું છે. જમણાં હાથથી બેટિંગ કરનારા રાહુલ દ્વવિડ વિશે આઈસીસીએ ભૂલ કરી દીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાહુલ દ્રવિડને ગયા વર્ષે હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે આ સૂચીમાં સામેલ થનારા પાંચમાં ભારતીય ખેલાડી છે. આઈસીસી દ્વારા કરવામાં આવેલી આ ભૂલના લીધે સોશિયલ મીડિયામાં લોકોએ બળાપો કાઢ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">