World Cup 2019ના ફાઈનલમાં ભારતની એન્ટ્રી ન થતાં કરોડો રૂપિયાની નુકસાની

ટીમ ઈન્ડીયા સેમિફાઈનલ સુધી પહોંચી અને હારનું મોં જોવું પડ્યું છે. ત્યારે ત્રીજી વખત એવુ બન્યું છે કે, ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી હોઈ અને વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યુ છે. પરંતુ ટીમ ભારતની સાથે પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટસને પણ મોટું નુકસાન થયું છે. ભારતની સેમિફાઈનલમાં હારના કારણે સ્ટારને જાહેરાતોમાં 10થી 15 કરોડની ખોટ આવી શકે છે. […]

World Cup 2019ના ફાઈનલમાં ભારતની એન્ટ્રી ન થતાં કરોડો રૂપિયાની નુકસાની
Follow Us:
| Updated on: Jul 13, 2019 | 12:30 PM

ટીમ ઈન્ડીયા સેમિફાઈનલ સુધી પહોંચી અને હારનું મોં જોવું પડ્યું છે. ત્યારે ત્રીજી વખત એવુ બન્યું છે કે, ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી હોઈ અને વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યુ છે. પરંતુ ટીમ ભારતની સાથે પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટસને પણ મોટું નુકસાન થયું છે. ભારતની સેમિફાઈનલમાં હારના કારણે સ્ટારને જાહેરાતોમાં 10થી 15 કરોડની ખોટ આવી શકે છે. સાથે ભારત ફાઈનલમાં ન પહોંચતા રેસ્ટોરન્ટ અને મલ્ટીપ્લેક્ષમાં મેચને કારણે થનારી આવકમાં પણ ઘટાડો થયો છે. ફાઈનલમાંથી ભારત આઉટ થતાં ક્રિકેટરસિકોમાં ઉત્સાહ ઓછો થયો છે.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય રમત-ગમત પ્રધાન કિરણ રિજિજુની પેરા-એથલેટ ખેલાડીઓ માટે જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

માહિતી પ્રમાણે ફાઈનલમાં ભારતની એન્ટ્રી સાથે સ્ટાર સ્પોર્ટસ ચેનલ જાહેરત માટે એક સેકન્ડની 25થી 30 લાખ સુધીની કિંમતમાં વધારો કરવાની હતી. પરંતુ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટક્કરના કારણે માત્ર 15થી 17 લાખ રૂપિયાની વસૂલાત કરી રહી છે. તો સાથે હોટલ અને થિએટરની આવક પર પણ અસર થઈ શકે છે. કુલ હિસાબમાં આશરે 100 કરોડ રૂપિયાની ખોટનો અંદાજો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2015થી બમણી આવક

સ્ટાર ઈન્ડિયાને એવી આશા હતી કે, 1200થી 1500 કરોડ રૂપિયા ટેલિવિઝન અને 300 કરોડ હોટ સ્ટાર ચેનલ દ્વારા આવક ઉભી થશે. 2015ના વર્લ્ડ કપની સરખામણીએ 2019ના વર્લ્ડ કપમાં બમણી આવક થવાની સંભાવના હતી. ગત વર્ષે સ્ટાર ઈન્ડિયાને 700 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ વખતે સ્ટાર ગ્રૂપ દ્વારા ઓછામાં ઓછી 40 જેટલી કંપનીઓ સાથે કરાર કરાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતમાં વર્લ્ડ કપ પહેલા IPLના પ્રસારણથી સ્ટાર ઈન્ડિયાને ગત વર્ષ કરતા કમાણીમાં સામાન્ય વધારો થયો છે. IPL-11માં 1800થી 2 હજાર કરોડની કમાણી થઈ છે.

[yop_poll id=”1″]

તો શું ક્રિકેટ દર્શકોનો ઘટાડો થશે

વર્લ્ડ કપની રેસમાંથી ભારત બહાર નીકળ્યા બાદ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈ એક ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપ જીતશે. પરંતુ ભારત વગર રમાઈ રહેલી મેચમાં દર્શકોનો ઘટાડો થશે તેવો અંદાજો લાગી રહ્યો છે.

ભૂતકાળમાં આ તમામ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ દર્શકો જોડાયા

ક્રમ ટૂર્નામેન્ટ ટીમ મેચ દર્શક
1 વર્લ્ડ કપ 2019 ભારત vs પાકિસ્તાન ગ્રૂપ ગ્રૂપ મેચ 100 કરોડ દર્શક
2 વર્લ્ડ કપ 2011 ભારત vs શ્રીલંકા ફાઇનલ 55.8 કરોડ દર્શક
3 વર્લ્ડ કપ 2011 ભારત Vs પાકિસ્તાન સેમિફાઇનલ 49.5 કરોડ દર્શક
4 ચેમ્પિયન્સ ટ્રૉફી 2017 ભારત Vs પાકિસ્તાન ગ્રૂપ મેચ 32.4 કરોડ દર્શક
5 વર્લ્ડ કપ 2015 ભારત Vs પાકિસ્તાન ગ્રૂપ મેચ 31.3 કરોડ દર્શકો
6 વર્લ્ડ કપ 2015 ભારત-દક્ષિણ આફ્રિકા ગ્રૂપ મેચ 30 કરોડ દર્શક

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">