ICC Awards: પાકિસ્તાનના એકપણ ખેલાડીને ના મળ્યુ સ્થાન, Memes બનાવી લોકોએ સોશિયલ મિડીયા પર મજા લુંટી

ICC દ્વારા આ દાયકાની શ્રેષ્ઠ ટીમોનું એલાન કર્યુ છે. જેમાં ICCએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યા છે.

ICC Awards: પાકિસ્તાનના એકપણ ખેલાડીને ના મળ્યુ સ્થાન, Memes બનાવી લોકોએ સોશિયલ મિડીયા પર મજા લુંટી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:35 PM

ICC દ્વારા આ દાયકાની શ્રેષ્ઠ ટીમોનું એલાન કર્યુ છે. જેમાં ICCએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. આ ઉપરાંત ODI અને T20 ટીમો માટે પૂર્વ ક્રિકેટર એમએસ ધોની (MS Dhoni)ની પસંદગી કરવામાં આવી છે. આમ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. ત્રણેય ટીમોમાં ભારતીય ખેલાડીઓને સ્થાન અને કેપ્ટનશીપ મળી છે.

જ્યારે પાકિસ્તાન (Pakistan)ના એક પણ ખેલાડીને ICC દ્વારા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ ત્રણેય ફોર્મેટમાં ક્યાંય પાકિસ્તાની ખેલાડીનો સમાવેશ જ નહી થતાં હવે તેને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે અને મિમ્સ વાઈરલ થઈ રહ્યા છે. જોકે પાકિસ્તાન ક્રિકેટની ઈજ્જત જાણે આઈસીસીએ ધોઈ દીધી હોય તેવી હાલત થતાં પ્રશંસકોએ મન મુકીને મજા લીધી છે. ક્રિકેટ ફેન્સ દ્વારા પાકિસ્તાન ક્રિકેટને નિશાને લેતા મીમ્સ બનાવીને સોશિયલ મિડીયા પર મજા લુંટી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

https://twitter.com/UnofficialTW/status/1343134278339596290?s=20https://twitter.com/satyam_2044/status/1343142748484816896?s=20https://twitter.com/Unknownmemer6/status/1343168637046120448?s=20https://twitter.com/SmritiK78400953/status/1343146333465559040?s=20https://twitter.com/AmitPandey04/status/1343138165507309568?s=20https://twitter.com/AmitTweets27/status/1343149047176019968?s=20

https://twitter.com/AmitPandey04/status/1343138165507309568?s=20

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">