કોરોનાકાળમાં સ્પોર્ટ્સને કેટલો નડ્યો કોરોના? શું બદલાયું રમત ગમત ક્ષેત્રે? વાંચો અહેવાલ

કોરોનાકાળમાં સ્પોર્ટ્સને કેટલો નડ્યો કોરોના? શું બદલાયું રમત ગમત ક્ષેત્રે? વાંચો અહેવાલ

ભારતીય ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક એવા ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણ સહિત સ્પોટર્સ સાથે સંકળાયેલી હસ્તીઓએ ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ TV9 Gujaratiના ડીજીટલ પ્લેટફોર્મ પર વિશેષ ઈ-સંવાદ 'કોરોના કાળ પડકાર કે અવસર'માં 9 જાન્યુઆરીના રોજ ભાગ લીધો હતો,

Kunjan Shukal

|

Jan 09, 2021 | 10:28 PM

ભારતીય ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક એવા ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણ સહિત સ્પોટર્સ સાથે સંકળાયેલી હસ્તીઓએ ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ TV9 Gujaratiના ડીજીટલ પ્લેટફોર્મ પર વિશેષ ઈ-સંવાદ ‘કોરોના કાળ પડકાર કે અવસર’માં 9 જાન્યુઆરીના રોજ ભાગ લીધો હતો, જેમાં પેરા બેડમિન્ટન મહિલા ખેલાડી માનસી જોશી, BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ઓનલાઈન જોડાયા હતા અને ઈ-સંવાદના વિષય “કોરોના કાળ પડકાર કે અવસર” પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં તેમને જણાવ્યું કે ક્યારે ક્યારે મોટા સ્તર પર ક્રિકેટજગતની તસ્વીર બદલાઈ છે.

 

 

આ પણ વાંચો: ક્રિકેટર Irfan Pathan પહેલા આ ક્રિકેટરોએ પણ રૂપેરી પરદે અજમાવ્યો છે હાથ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati