ગૂગલની એક ભૂલના કારણે આ ભારતનો ક્રિકેટર છવાઈ ગયો આખી દૂનિયામાં!

વિશ્વકપમાં વિરાટ કોહલી પુરો દુનિયામાં છવાઈ ગયો હતો અને તેનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. વિરાટને દુનિયાભરમાં દેખાડવા પાછળ ગૂગલની એક ભૂલ સામે આવી છે.  આમ ભારત અને આફ્રિકાના મેચને લઈને જે વીડિયો માત્ર ભારતમાં જ મોકલવાનો હતો તે ગૂગલે આખી દૂનિયામાં મોકલી દીધો. Anyone else get this random #duo message from @imVkohli? 🤷‍♀️#googleduo #ViratKohli […]

ગૂગલની એક ભૂલના કારણે આ ભારતનો ક્રિકેટર છવાઈ ગયો આખી દૂનિયામાં!
Follow Us:
| Updated on: Jun 01, 2019 | 10:25 AM

વિશ્વકપમાં વિરાટ કોહલી પુરો દુનિયામાં છવાઈ ગયો હતો અને તેનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. વિરાટને દુનિયાભરમાં દેખાડવા પાછળ ગૂગલની એક ભૂલ સામે આવી છે.  આમ ભારત અને આફ્રિકાના મેચને લઈને જે વીડિયો માત્ર ભારતમાં જ મોકલવાનો હતો તે ગૂગલે આખી દૂનિયામાં મોકલી દીધો.

આઈસીસી વિશ્વકપ ચાલૂ થઈ રહ્યો છે અને તેમાં 5મી જૂનના રોજ ભારતની મેચ સાઉથ આફ્રિકાની સામે છે. ગૂગલની એક વીડિયો કોલિંગ એપ છે જેનું નામ છે Duo. જ્યારે કોઈ મોટી ઈવેન્ટ હોય ત્યારે ગૂગલ આ એપના માધ્યમથી તે ઈવેન્ટનો પ્રોમો મોકલે છે અને લોકોને તે બાબતે માહિતગાર છે. ભારત અને આફ્રિકાનો મેટ 5 જૂનના રોજ યોજાવાનો છે અને આ મેચને લઈને પણ આવો એક પ્રોમો ગૂગલે બનાવ્યો હતો.

થયું એવું કે માત્ર ભારતમાં જ પોતાના યુઝર્સને આ પ્રોમો મોકલવાનો હતો પણ ગૂગલે ભૂલ કરી અને આ પ્રોમો વીડિયો આખી દૂનિયામાં મોકલી દીધો. આમ વિશ્વભરમાં લોકોને અલગ-અલગ સમયે આ વીડિયોનું નોટિફીકેશન પ્રાપ્ત થયું અને તેને લઈને લોકોએ સવાલો પણ ઉભા કર્યા. લોકોએ ગૂગલની આ ભૂલના લીધે તેની સોશિયલ મીડિયા પર ઝાટકણી પણ કાઢી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુએસ, કેનેડા, જાપાન અને મેક્સિકોના યુઝર્સને સમજાયું જ નહીં કે આ વીડિયો તેમેને કેમ મોકલવામાં આવ્યો છે તેની પાછળનું કારણ શું છે. વધુમાં એવું થયું કે ભારતમાં આ વીડિયોને લઈને લોકોને મેસેજ સાથે કોઈપણ માહિતી પણ આપવામાં આવી નથી. આ પ્રોમો વીડિયોમાં વિરાટ કોહલી દેખાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">