Tokyo Olympicsમાં કૉચે મહિલા તલવારબાજને કર્યુ પ્રપોઝ ,જાણો શું જવાબ આપ્યો મહિલા ખેલાડીએ?

ઓલિમ્પિક રમતોમાં હાર કોઇ પણ ખેલાડી માટે સારી વાત ન કહી શકાય. હારનુ દર્દ દિલ તોડી દે છે. વર્ષો સુધી હેરાન કરે છે. પરંતુ અર્જેન્ટિનાના એક મહિલા તલવારબાજ માટે ટોક્યો ઓલિમ્પિક 2020માં (Tokyo Olympics 2020) હાર બાદ કંઇક અનોખુ થયુ

Tokyo Olympicsમાં કૉચે  મહિલા તલવારબાજને કર્યુ પ્રપોઝ ,જાણો શું જવાબ આપ્યો મહિલા ખેલાડીએ?
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 6:26 PM

ઓલિમ્પિક રમતોમાં હાર કોઇ પણ ખેલાડી માટે સારી વાત ન કહી શકાય. હારનુ દર્દ દિલ તોડી દે છે. વર્ષો સુધી હેરાન કરે છે. પરંતુ અર્જેન્ટિનાના એક મહિલા તલવારબાજ માટે ટોક્યો ઓલિમ્પિક 2020માં (Tokyo Olympics 2020) હાર બાદ કંઇક અનોખુ થયુ. તે

મના કોચે લગ્ન માટે પ્રપોઝ કર્યુ, મહિલા એથ્લીટે પણ હામી ભરી અને હારનો ગમ ગાયબ થઇ ગયો. આ ખેલાડી છે અર્જેન્ટીનાના  મારિયા બેલેન પેરેઝ મૉરિસ (María Belén Pérez Maurice) . ત્રીજી વાર ઓલિમ્પિકમાં સામેલ થયેલા મારિયા માટે 26 જુલાઇનો દિવસ તેમના કોચે સ્પેશલ બનાવી દીધો. મારિયાને

હાથ પર લખેલુ પેપર લહેરાવ્યુ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હંગરીના એના માર્ટન સામે મુકાબલામાં 15-12થી હારનો સામનો કરવો પડ્યો હતો.  તેમને પહેલા હાર મળી. પરંતુ ત્યાર બાદ કોચ લુકાસ ગુઇલેર્મો સૉસેડોએ હાથ લખેલુ એક પેપર લહેરાવ્યુ . અને તેના પર લખ્યુ હતુ. શું તુ મારી સાથે લગ્ન કરીશ.? પ્લીઝ. તેમણે સ્પેનિશ ભાષામાં પ્રપોઝલ લખ્યુ. મારિયાએ પણ હામી ભરી .

Fencer gets Marriage Proposal from Coach

Olympic fencer gets surprise marriage proposal from coach

પહેલા પણ સૉસેડો પ્રપોઝ કરી ચૂક્યા છે.

જો કે પહેલીવાર નથી કે સૉસેડોઓ મારિયા બેલેન પેરેઝને પ્રપોઝ કર્યા હોય. આ પહેલા વર્ષ 2010માં તેમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સમાચાર એજન્સી રૉયટર પ્રમાણે ત્યારે પેરેઝે ના પાડી દીધી હતી. જો કે આ વખતે એવુ ન થયુ અને તેમણે હા પાડી દીધી.

મારિયા તલવારબાજીમાં વર્લ્ડ રેન્કિંગમાં 27માં સ્થાન પર છે. તેમણે આ વખતે કહ્યુ કે હું બધુ જ ભૂલી ગઇ મે તેને હા કહી દીધુ. સ઼ૉસેડોએ કહ્યુ કે તેમણે ઓલિમ્પિક દરમિયાન પ્રપોઝ કરવાનો નિર્ણય લીધો હતો

જાણો કેવી રીતે કર્યુ પ્રપોઝ

આ માટે મુકાબલા વાળી જગ્યા પર એક ઓલિમ્પિક વૉલંટિયર પાસે પેપર અને પેન માગી હતી જેથી તેઓ તેના પર પ્રપોઝલ લખી શકે.

વૉલંટિયરે પહેલા તો ના પાડી દીધી પરંતુ સૉસેડોએ પેપરના બદલે એક ઓલિમ્પિક પિન આપવાની ઑફર કીર તો તેમનુ કામ થઇ ગયુ. જો કે મારિયા અ સૉસેડો ઓલિમ્પિક ગેમ વિલેજથી તરત નહી જાય કારણ કે કોરોનાના કારણે લગાવેલા પ્રતિબંધના કારણે તેમને અહીં રોકાવુ પડશે. ત્યારબાદ તેઓ અહીંથી પોતાના ઘરે બ્યૂનસ આયર્સ જશે. અને ઉજવણી કરશે. સૉસેડો અને પેરેઝ 17વર્ષથી સાથે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">