ENGvsIND: આગામી સપ્તાહે ટીમ ઇન્ડીયા ફરી ભેગી થશે, ઇંગ્લેંડ શ્રેણી માટે બાયોબબલની રચના

ભારતીય ટીમ (Team India) હાલ તો ઓસ્ટ્રેલીયા (Australia) પ્રવાસ થી પરત આવીને ખેલાડીઓ પોત પોતાના ઘર અને શહેરમાં પહોંચી ગયા છે. IPL ની રમત રમીને સીધા ઓસ્ટ્રેલીયા પ્રવાસે ગયેલા ખેલાડીઓ લાંબા અરસા બાદ પરિવાર સાથે જોડાઇ શક્યા છે. પરંતુ હવે ઇંગ્લેંડ (England) સામેની શ્રેણીને લઇને આગામી 27 જાન્યુઆરીએ ચેન્નાઇ (Chennai) માં ટીમ ઇન્ડીયા એકઠી થશે.

ENGvsIND: આગામી સપ્તાહે ટીમ ઇન્ડીયા ફરી ભેગી થશે, ઇંગ્લેંડ શ્રેણી માટે બાયોબબલની રચના
પાંચ ફેબ્રુઆરીથી ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઇંગ્લેંડ સામે ભારત પ્રથમ ટેસ્ટ મેચ રમશે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 24, 2021 | 8:20 AM

ભારતીય ટીમ (Team India) હાલ તો ઓસ્ટ્રેલીયા (Australia) પ્રવાસ થી પરત આવીને ખેલાડીઓ પોત પોતાના ઘર અને શહેરમાં પહોંચી ગયા છે. IPL ની રમત રમીને સીધા ઓસ્ટ્રેલીયા પ્રવાસે ગયેલા ખેલાડીઓ લાંબા અરસા બાદ પરિવાર સાથે જોડાઇ શક્યા છે. પરંતુ હવે ઇંગ્લેંડ (England) સામેની શ્રેણીને લઇને આગામી 27 જાન્યુઆરીએ ચેન્નાઇ (Chennai) માં ટીમ ઇન્ડીયા એકઠી થશે. પાંચ ફેબ્રુઆરીથી ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium) માં ઇંગ્લેંડ સામે ભારત પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જેને લઇને ખેલાડીઓ અલગ અલગ રીતે પોતાના શહેર થી ચેન્નાઇ પહોંચશે, આ સાથે જ તેઓ ટીમના બાયોબબલમાં સુરક્ષીત થશે. તેઓ એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન રહેશે. આ દરમ્યાન ટીમ મેનેજમેન્ટ સિરીઝને લઇને રણનિતી ઘડશે.

ઇંગ્લેંડની ટીમ 27 જાન્યુઆરીથી બાયોબબલ સુરક્ષા સ્તર હેઠળ આવી જશે. સાથે જ 26 જાન્યુઆરીએ શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ ખતમ કરીને ઇંગ્લેંડની ટીમ ભારત પહોંચશે. ઇંગ્લેંડ થી ભારત આવી રહેલા બેન સ્ટોકસ, જોફ્રા આર્ચર અને રોની બર્ન્સ ઇંગ્લેંડ ટીમથી થોડા વહેલા ભારત આવનાર છે. તે ત્રણેય હાલમાં ઇંગ્લેંડ ટીમનો હિસ્સો નથી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેંડની સામે ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ચાઇનામેન બોલર કુલદિપ યાદવને ઉતારી શકે છે. કુલદિપને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન એક પણ ટેસ્ટ મેચ રમવાનો મોકો નહોતો મળ્યો. કુલદિપ એ પોતાની અંતિમ ટેસ્ટ મેચ ભારતના પાછળના ઓસ્ટ્રેલીયા પ્રવાસ 2018-19 દરમ્યાન રમી હતી. ભારતીય બોલીંગ કોચ ભરત અરુણએ કહ્યુ હતુ કે, કુલદિપ યાદવ ભારતમાં રમશે. તેમણે કહ્યુ, કુલદિપને એટલા માટે રમવાનો મોકો નથી મળી શક્યો કે મેદાનના હિસાબ થી ટીમ મેનેજમેન્ટે ખેલાડી પસંદ કરવાની રણનિતી બનાવી હતી. અરુણે કહ્યુ હતુ કે તે ખૂબ આકરી મહેનત કરી રહ્યો છે. તે શાનદાર રહ્યો છે. તે નેટમાં શાનદાર બોલીંગ કરે છે. તેના માટે રહાણેએ પણ કહ્યુ હતુ કે, તેનો પણ સમય આવશે તે ખૂબ મહેનત કરી રહ્યો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">