World Cup 2019: ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલનો મુકાબલો શરૂ, આ ટીમે ટૉસ જીત્યો

ક્રિકેટ વિશ્વકપ 2019નો ચેમ્પિયન કોણ છે તે આજે ખબર પડી જશે. યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટૉસ જીતીને ન્યૂઝીલેન્ડે બેટિંગ પહેલા પસંદ કરી છે. લંડનનું લોર્ડસ મેદાન વિશ્વ ક્રિકેટનો એક નવો ચેમ્પિયન આપવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડની ટીમ 27 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે. અને તેના માટે આ ચોથી ફાઈનલ છે. રોચક VIDEO જોવા માટે […]

World Cup 2019: ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલનો મુકાબલો શરૂ, આ ટીમે ટૉસ જીત્યો
Follow Us:
| Updated on: Jul 14, 2019 | 9:38 AM

ક્રિકેટ વિશ્વકપ 2019નો ચેમ્પિયન કોણ છે તે આજે ખબર પડી જશે. યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટૉસ જીતીને ન્યૂઝીલેન્ડે બેટિંગ પહેલા પસંદ કરી છે. લંડનનું લોર્ડસ મેદાન વિશ્વ ક્રિકેટનો એક નવો ચેમ્પિયન આપવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડની ટીમ 27 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે. અને તેના માટે આ ચોથી ફાઈનલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઈંગ્લેન્ડની ટીમ આ પહેલા ત્રણ વખત ફાઈનલમાં રમી ચૂકી છે, પરંતુ એક પણ વખત જીતનો ખિતાબ નથી મેળવી શકી. તો ન્યૂઝીલેન્ડ બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ વિશ્વ કપ 2019: મેન ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં ભારતના આ ખેલાડી સહિત 6 ખેલાડીઓ સામેલ

ઈંગ્લેન્ડની ટીમ આ વખતે યજમાન હોવાના લીધે વિશ્વકપની ટ્રોફીની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. ફોર્મ, લીગ ચરણમાં પ્રદર્શન અને ઘરેલુ મેદાન પર મેચ હોવાના કારણે ઈંગ્લેન્ડનું પલ્લુ થોડુ ભારે લાગે છે. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમને પણ હળવાશથી લઈ શકાય તેમ નથી. અને તેના લીધે જ ફાઈનલમાં મેચમાં રોમાંચક ટક્કર જોવા મળશે તેમ કહી શકાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી આકરી હાર આપીને ફાઈનલમાં પગ મૂક્યો છે. તો ન્યૂઝીલેન્ડની ટીમે વિશ્વકપની પ્રબળ દાવેદાર ગણાતી હતી એવી ભારતીય ટીમને 18 રનથી હરાવી હતી. ઉલ્લેખનીય છે કે કીવી ટીમને 2015ના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">