Badminton: કિદામ્બી શ્રીકાંતે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતના મેડલની અડધી સદી

કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth) માટે, આ બ્રોન્ઝ મેડલ આશ્વાસન સમાન છે, કારણ કે તેણે 2018ની ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો અને આ વખતે ગોલ્ડ જીતવાની અપેક્ષા હતી.

Badminton: કિદામ્બી શ્રીકાંતે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતના મેડલની અડધી સદી
Kidambi Srikanth એ બ્રોન્ઝ મેડલ જીત્યો
Follow Us:
| Updated on: Aug 08, 2022 | 1:40 AM

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતને બેડમિન્ટનમાં બીજો મેડલ મળ્યો છે. સ્ટાર શટલર કિદામ્બી શ્રીકાંતે (Kidambi Srikanth) મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે મેડલ ટેલીમાં ભારતની મેડલ ટેલલી 50ને વટાવી ગઈ છે. કિદામ્બીએ રવિવારે રાત્રે સિંગાપોરની જિયા હેંગ તેહને સીધી ગેમમાં 21-15, 21-18થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે, તે 2018 ની સિલ્વર મેડલ વિજેતા કિદામ્બી માટે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી, કારણ કે તેણીને ગોલ્ડ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">