Table Tennis: અંચતા અને શ્રીજાની જોડીએ ઈતિહાસ રચ્યો, મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

ટેબલ ટેનિસ (Table Tennis) માં ભારતે તેના પાર્ટનર સાથે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.

Table Tennis: અંચતા અને શ્રીજાની જોડીએ ઈતિહાસ રચ્યો, મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
Table Tennis માં જોડીએ ઈતિહાસ રચ્યો
Follow Us:
| Updated on: Aug 08, 2022 | 1:31 AM

ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી (Table Tennis) અચંતા શરથ કમલે (Achanta Sharath Kamal ) વધુ એક ગોલ્ડ મેડલ દેશને અપાવ્યો છે. અનુભવી સ્ટાર શરથે યુવા ખેલાડી શ્રીજા અકુલા (Sreeja Akula) ની સાથે મળી મિક્સ ડબલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે રવિવારનો દિવસ સારો રહ્યો હતો. ભારતને રવિવારે મેડલ મળ્યા હતા, ક્રિકેટ, રેસલિંગ, બોક્સિંગ સહિત અનેક રમતોમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેડલ અપાવ્યા હતા. ભારતીય ટીમે મેડલનો આંકડો 50ની ઉપર પહોંચાડી દીધો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">