આર્જેન્ટિનો પ્રખ્યાત ફૂટબોલર Diego Maradona મૃત્યુ પછી વિવાદમાં ફસાયો, ક્યુબાની મહિલાએ બળાત્કારનો આરોપ લગાડ્યો

ડિએગો મેરાડોના (Diego Maradona)ડ્રગ્સ લેતા હતા અને કોકેઈનના વ્યસનની સારવાર માટે ઘણા વર્ષો ક્યુબામાં વિતાવ્યા હતા. ગયા વર્ષે હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું.

આર્જેન્ટિનો પ્રખ્યાત ફૂટબોલર Diego Maradona મૃત્યુ પછી વિવાદમાં ફસાયો,  ક્યુબાની મહિલાએ બળાત્કારનો આરોપ લગાડ્યો
Diego Maradona
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 5:27 PM

Diego Maradona : ક્યુબાના માવિસ અલ્વારેઝે દિવંગત ફૂટબોલર ડિએગો મેરાડોના (Diego Maradona)પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. માવિસ અલ્વારેઝે (Mavis Alvarez)કહ્યું કે, જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે ડિએગો મેરાડોનાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. જો ક્યુબાની સરકાર સામેલ ન હોત તો તેના પરિવારે તેને ક્યારેય સ્વીકાર્યું ન હોત. આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલર ( Argentine Famous footballer)મેરાડોનાનું ગયા વર્ષે 60 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટ (Cardiac arrest)ને કારણે અવસાન થયું હતું.

ફૂટબોલના સુપરસ્ટાર ખેલાડી (Superstar player)ઓમાંથી એક ડિએગો મેરાડોના પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. ક્યુબાના માવિસ અલ્વારેઝે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે,(Diego Maradona)એ તેની સાથે બળાત્કાર (Rape) કર્યો હતો અને તેનું બાળપણ છીનવી લીધું હતું.

અલ્વારેઝના જણાવ્યા અનુસાર આ મામલો વર્ષ 2001નો છે. તે સમયે ડિએગો મેરાડોના 40 વર્ષનો હતો અને તે માત્ર 16 વર્ષની હતો. આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલર (Footballer) મેરાડોનાનું ગયા વર્ષે 60 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

માવિસ આલ્વારેઝે સોમવારે કહ્યું હતું કે, તે પ્રથમ વખત ડિએગો મેરાડોનાને મળી હતો જ્યારે ફૂટબોલર ડ્રગ વ્યસનની સારવાર માટે ક્યુબામાં હતો. મહિલાએ કહ્યું કે, ડિએગો મેરાડોનાએ ક્લિનિકમાં તેના પર બળાત્કાર કર્યો, જ્યાં તે રહેતો હતો, જ્યારે તેની માતા બાજુના રૂમમાં હતી. અલ્વેરેઝે કહ્યું, “તેણે મારું મોં દબાવ્યું, તેણે મારા પર બળાત્કાર કર્યો, હું તેના વિશે વધુ વિચારવા માંગતી નથી. મારી બધી નિર્દોષતા મારી પાસેથી ચોરી લીધી

અલ્વારેઝે જણાવ્યું હતું કે, તેમના પરિવારે માત્ર ક્યુબાના દિવંગત રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો સાથે ડિએગો મેરાડોનાની મિત્રતાને ફૂટબોલર સાથે સંબંધ રાખવાની મંજૂરી આપી હતી, માવિસ અલ્વારેઝે કહ્યું, “જો ક્યુબાની સરકાર સામેલ ન હોત તો મારા પરિવારે આ ક્યારેય સ્વીકાર્યું ન હોત. તેઓને બીજી રીતે એવા સંબંધને સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવ્યા જે તેમના માટે કે કોઈના માટે સારું ન હતું.”

ક્યુબાની સરકારે મહિલાના આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી. અલ્વારેઝે કહ્યું કે, તેણે ફરિયાદ નોંધાવી છે. આર્જેન્ટિનામાં પાછા આવવું મુશ્કેલ હતું, જ્યાં મેરાડોના ઘણા લોકો માટે હીરો છે, તેણે કહ્યું. તેના દેશમાં રહેવું મુશ્કેલ છે, તે જોવું કે તે દરેક જગ્યાએ છે, તે એક આદર્શ છે. ઉપરાંત એક વ્યક્તિ તરીકે મને તેના વિશે જે યાદ છે તે બધું કદરૂપું લાગે છે.

આ પણ વાંચો : IND vs NZ : ન્યૂઝીલેન્ડને હરાવવા વિરાટ કોહલીએ શરૂ કરી તૈયારીઓ, મુંબઈ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસની તસવીર સામે આવી

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">