Cricket: લાંબા સમય બાદ કેમ પડોશી દેશનો પ્રવાસ ખેડી રહી છે ભારતીય ક્રિકેટ ટીમ ? જાણો આયોજન

આઇપીએલ 2021 કોરોના વાયરસને લઇને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. હજુ 31 મેચ રમવાની બાકી છે અને તેને લઇને પણ અનિશ્વિતતાઓ વર્તાઇ રહી છે. આ દરમ્યાન હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને લઇને હવે મહત્વની જાણકારી સામે આવી રહી છે.

Cricket: લાંબા સમય બાદ કેમ પડોશી દેશનો પ્રવાસ ખેડી રહી છે ભારતીય ક્રિકેટ ટીમ ? જાણો આયોજન
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 18, 2021 | 6:27 PM

આઇપીએલ 2021 કોરોના વાયરસને લઇને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. હજુ 31 મેચ રમવાની બાકી છે અને તેને લઇને પણ અનિશ્વિતતાઓ વર્તાઇ રહી છે. આ દરમ્યાન હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને લઇને હવે મહત્વની જાણકારી સામે આવી રહી છે. ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ અને શ્રીલંકાના પ્રવાસ બાદ પાડોશી દેશ બાંગ્લાદેશના ક્રિકેટ પ્રવાસે (India Tour Of Bangladesh) જશે. જ્યાં બાંગ્લાદેશ સાથે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે, સાથે 3 વન ડે મેચની સિરીઝ પણ રમાશે. સાત વર્ષ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે.

આઇસીસી ના 2013 થી 2018 ના વર્ષ દરમ્યાન ચાલેલા પાછળના પ્રવાસ પ્રોગ્રામને જોવામાં આવે તો, ટીમ ઇન્ડીયા બે વાર બાંગ્લાદેશનો પ્રવાસ કરી ચુકી છે. 2014-15 ના વર્ષ દરમ્યાન બે વખત બાંગ્લાદેશ પ્રવાસ ખેડ્યો હતો. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા પાડોશી દેશના પ્રવાસે નથી ગઇ. જોકે હવે ટીમ ઇન્ડીયા આગામી વર્ષ 2022માં બે ટેસ્ટ અને ત્રણ વન ડે મેચની શ્રેણી માટે બાંગ્લાદેશ પ્રવાસ કરવાનુ આયોજન છે. જે પ્રવાસ આગામી વર્ષ નવેમ્બરમાં યોજવામાં આવશે. વર્ષ 2015 માં જ્યારે પાછલી વખતે ભારતીય ટીમ એ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો, ત્યારે એક ટેસ્ટ અને ત્રણ વન ડે મેચની સિરીઝ રમી હતી.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ 2019માં ભારત પ્રવાસે આવી હતી વર્ષ 2017માં બાંગ્લાદેશ ની ટીમ એક ટેસ્ટ મેચ રમવા માટે ભારત પ્રવાસે આવી હતી. જ્યારે છેલ્લે 2019માં બે ટેસ્ટ મેચની સિરીઝ અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમવા બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવી હતી. ભારત બાંગ્લાદેશ વચ્ચેની જે ટેસ્ટ મેચ ભારતની પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચ હતી. જે કલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાઇ હતી. જે મેચ આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઓસ્ટ્રેલીયન ટીમ આ વર્ષે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડવાનુ આયોજન કરી રહી છે. ઇંગ્લેડની ટીમ પણ આઇસીસી ટી20 વિશ્વકપ પહેલા બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે. જ્યાં ટી20 અને વન ડે સિરીઝ રમશે. આ ઉપરાંત જાન્યુઆરી 2023 સુધી ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફગાનીસ્તાન અને વેસ્ટઇન્ડીઝ ની ટીમો પણ બાંગ્લાદેશનો પ્રવાસ આયોજન કરી રહી છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">