yuzvendra chahal: કોરોનાને મ્હાત આપ્યા બાદ યૂઝવેન્દ્ર ચહલએ પત્ની અને સાસુ સાથે કર્યો ડાન્સ, જુઓ Viral Video

યૂઝવેન્દ્રની પત્ની ઘનાશ્રીએ (DHANASHREE VERMA) એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ચહલ અને તેની માતા સાથે ડાન્સ કરી રહી છે.

yuzvendra chahal: કોરોનાને મ્હાત આપ્યા બાદ યૂઝવેન્દ્ર ચહલએ પત્ની અને સાસુ સાથે કર્યો ડાન્સ, જુઓ Viral Video
yuzvendra chahal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 6:48 AM

yuzvendra chahal: ભારતીય લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (yuzvendra chahal) શ્રીલંકા પ્રવાસ દરમિયાન કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો. હવે કોલંબોમાં નેગેટિવ આવ્યા બાદ તે કૃણાલ પંડ્યા અને કૃષ્ણપ્પા ગૌતમ સાથે ભારત પરત ફર્યા છે. ચહલ આ દિવસોમાં મુંબઈમાં છે અને પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે.

ચહલની પત્ની ધનશ્રી વર્મા ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ચહલ અને તેની માતા સાથે ડાન્સ કરી રહી છે. ચહલ આ વીડિયોમાં સંપૂર્ણપણે ફિટ દેખાય છે અને પરિવાર સાથે ખુશ દેખાય છે.ત્રણેય સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

યુઝવેન્દ્ર ચહલે શ્રીલંકા પ્રવાસ પર બે વન ડે આંતરરાષ્ટ્રીય મેચ અને એક ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેને ત્રીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે તે બે ટી 20 આંતરરાષ્ટ્રીય દરમિયાન આઇસોલેશનમાં હતો.

ધનશ્રીએ વીડિયો પોસ્ટ કરીને એક સુંદર કેપ્સન પણ લખ્યું છે. તમને જણાવી દઈએ કે ધનાશ્રી અને યૂઝવેન્દ્રના બંને સારી ફેન ફોલોઈંગ છે અને બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ચહલે આ વિડીયો પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર મુક્યો છે.

નોંધનીય છે કે, પ્રથમ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ બાદ કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ચહલ તેના નજીકના સંપર્કને કારણે બાકીની બે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી પણ બહાર થઈ ગયો હતો. ટી 20 શ્રેણી બાદ ચહલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. યુઝવેન્દ્ર અને કૃષ્ણપ્પા ગૌતમ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે ઘરે પરત આવવામાં વિલંબ થયો હતો.

યુઝવેન્દ્ર ચહલ હવે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમતા જોવા મળશે. IPL 2021 નો બીજો તબક્કો યુનાઇટેડ (UAE) માં રમાવાનો છે. IPL નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી રમાશે. ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાવાની છે. બે દિવસ પછી, ટી 20 વર્લ્ડ કપ શરૂ થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા યજમાન યુએઈ અને ઓમાનમાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે.

આ પણ વાંચો : Quit India Movement: દેશનાં યુવાનોમાં ભારત છોડો આંદોલને જોશ ભર્યુ હતું, 79મી વર્ષગાંઠ પર અમિત શાહ અને પીએમ મોદીનું નિવેદન

આ પણ વાંચો : GIR SOMNATH : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ પર નીતિન પટેલનું નિવદેન, માગ ગેરવ્યાજબી, પહેલા બિનશરતી હડતાળ સમાપ્ત કરાય

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">