WTC Final: વિરાટ કોહલી એ કેપ્ટનશીપ અને બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં હાંસલ કર્યા આ ખાસ મુકામ જાણો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સાઉથમ્પટનના મેદાનમાં ઉતરતા એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં રનને લઇને આ ખાસ મુકામ હાંસલ કર્યુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ, ટોસ હારીની પ્રથમ બેટીંગમાં ઉતર્યો હતો.

WTC Final: વિરાટ કોહલી એ કેપ્ટનશીપ અને બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં હાંસલ કર્યા આ ખાસ મુકામ જાણો
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 20, 2021 | 1:27 PM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સાઉથમ્પટનના મેદાનમાં ઉતરતા એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં રનને લઇને આ ખાસ મુકામ હાંસલ કર્યુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ, ટોસ હારીની પ્રથમ બેટીંગમાં ઉતર્યો હતો. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 7500 રનનો આંક પાર કર્યો છે.

કોહલીએ 7500 રનની આ ઉપલબ્ધી હાંસલ કરવા માટે 154 ઇનીંગ રમી છે. તેણે કરિયરની 92 મી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધી હાંસલ કરી છે. 7500 કે તેથી વધુ રન બનાવનાર તે ભારત નો છઠ્ઠો ખેલાડી બન્યો છે. કોહલી ઉપરાંત સુનિલ ગાવાસ્કરે 7500 રન કરવા માટે 154 ઇનીંગ રમી હતી.

કોહલીએ રનના મામલા ઉપરાંત, પણ એક રેકોર્ડ પોતાના નામે હાંસલ કર્યો છે. કોહલી ભારત તરફ થી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચમાં, કેપ્ટનશીપ નિભાવનાર ખેલાડી બની ચુક્યો છે. કોહલીએ ભારત તરફ થી 61 મેચોમાં ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ નિભાવી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની 60 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવી ચુક્યો હતો. કોહલી ભારતીય કેપ્ટન ઉપરાંત સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવનાર એશિયાઇ ખેલાડી તરીકે નોંધાયો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોહલીએ, ધોનીને પાછળ રાખી દીધો

મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2008 થી 2014 દરમ્યાન ટેસ્ટ ટીમનો કેપ્ટન રહ્યો હતો. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 60 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 27 મેચ જીતી હતી. જ્યારે 15 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, તો 18 મેચમાં ભારતીય ટીમે હાર મેળવી હતી. વિરાટ કોહલીના ટેસ્ટ રેકોર્ડને જોવામાં આવે તો, તેની કેપ્ટનશીપમાં ભારતે 36 ટેસ્ટ મેચ જીતી છે. 14 ટેસ્ટ મેચ હારી છે અને 10 મેચ ડ્રો રહી છે. તે 2014 થી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

કોહલીના શતકનો ઇંતઝાર

2019 થી વિરાટ કોહલી ક્રિકેટમાં શતક લગાવી શક્યો નથી. વિરાટ કોહલીના શતકનો સૌ કોઇને ઇંતઝાર છે. જોકે હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં લયમાં જોવા મળી રહ્યો છે. કોહલી બીજા દિવસની રમતના અંતે 44 રને મેદાનમાં હતો. આ દરમ્યાન સૂર્યપ્રકાશની ઝાંખો હોવાને લઇને મેચને ત્રીજા દીવસની રમત સુધી ટાળી દેવામાં આવી હતી. કોહલી પાસેથી ટીમ ઇન્ડીયા સાઉથમ્પટનમાં શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યુ છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">