WTC Final: ન્યુઝીલેન્ડનો આ ખેલાડી ભારતીય ટીમે આપેલા લક્ષ્યથી ગભરાઇને બાથરુમમાં છુપાઇ ગયો

ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટેસ્ટ ક્રિકેટમાં ટોચના ક્રમની ટીમો WTC Final મેચમાં મેદાને ઉતરી હતી. વાતાવરણના વિઘ્ન વચ્ચે રિઝર્વ ડે ના દિવસે મેચનુ પરીણામ આવ્યુ હતુ. પરંતું ભારતે આપેલા લક્ષ્યને જોઇ આ ક્રિકેટર જાણે ભયભીત થઇ ગયો હતો.

WTC Final: ન્યુઝીલેન્ડનો આ ખેલાડી ભારતીય ટીમે આપેલા લક્ષ્યથી ગભરાઇને બાથરુમમાં છુપાઇ ગયો
Kyle Jamieson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 7:37 AM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ મેચ, પુર્ણ થવાને લઇને હવે સપ્તાહ વિતી ચુકવાને આરે છે. જો કે હજુ પણ તેની હાર જીત અને તેના લગતી ચર્ચાઓ દુનિયાભરમાં થઈ રહી છે. કારણ કે તેનુ આકર્ષણ એક વિશેષ પ્રકારનુ રહ્યુ છે. ન્યુઝીલેન્ડની જીત માટે ઝડપી બોલર કાયલ જેમિસન (Kyle Jamison) નુ યોગદાન મહત્વનુ રહ્યુ હતુ. તેણે ફાઇનલની એક ઇનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. મેચના અંતિમ દિવસે જેમિસન ડ્રેસિંગ રુમમાં બેસવાને બદલે બાથરુમમાં જઇને બેઠો હતો.

ભારતીય ટીમે (Team India) આમ તો ન્યુઝીલેન્ડ સામે આસાન લક્ષ્ય રાખ્યુ હતુ. જેને લઇ બ્લેક કેપ ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યને પાર પાડી લીધુ હતુ. તેમ છતાં કાયલ જેમિસનને મનમાં ડર સતાવતો હતો. લક્ષ્યનો પીછો કરવામાં ટીમને શરુઆતમાં તણાવ અને ગભરાટ સર્જાયો હતો. જેમિસન આખરે તણાવ અને ગભરાટથી છુપાઇ જવા મજબૂર બન્યો હતો, તે સીધો જ બાથરુમમાં પહોંચી ગયો હતો. આ વાતનો ખુલાસો પણ તેણે પોતે જ કર્યો છે.

મીડિયા રિપોર્ટસનુસાર, જોવાના મામલામાં આ કદાચ ક્રિકેટનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. જેનો હું હિસ્સો રહ્યો હતો. અમે અંદર બેઠા હતા અને હું હકિકતમાં ટીવી જોઇ રહ્યો હતો. ટીવી પ સીધુ પ્રસારણ થોડુ (કેટલીક સેકન્ડસ) મોડુ થઇ રહ્યુ હતુ. મેદાનમાં હાજર ભારતીય દર્શકો પ્રત્યેક બોલ પર એવો શોર કરી રહ્યા હતા, જાણે વિકેટ પડી ગઇ હોય. જે ખરેખર એક અથવા ડોટ બોલ રહ્યો હોય.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

જે જોવુ ખૂબ મુશ્કેલ હતુ. મેં ખરેખર જ કેટલીક વખત બાથરુમમાં જવા માટે કોશિષ કરી હતી, જ્યાં કોઇ જ શોર નહોતો. બસ થોડીક વાર માટે તેના થી દુર થઇ ગયો હતો. કારણ કે ખૂબ તણાવ થઇ રહ્યો હતો.

જેમિસન કાઉન્ટી ક્રિકેટમાં રમવા ટીમ સાથે પરત ના ફર્યો

WTC Final માં કિવી કેપ્ટન કેન વિલિયમસન અને રોઝ ટેલરની બેટીંગે ન્યુઝીલેન્ડને 8 વિકેટે જીત અપાવી હતી. તેણે કહ્યુ, કેન અને રોઝ નુ મેદાન પર સારુ હતુ. અમારા બે મહાન બેટ્સમેનો એ હકિકતમાં જ સ્થિતીને નિયંત્રણમાં કરી લીધી હતી અને પોતાનુ કામ પુરુ કર્યુ હતુ. બે દિવસના ટૂંકા ગાળામાં જ જેમિસન કાઉન્ટી ટીમ વતી થી ક્રિકેટ રમી રહ્યો હતો. આમ તે ટીમ સાથે ઉત્સવ મનાવવા માટે પૂરતો સમય નહોતો આપી શક્યો.

સાથીઓને ગુડ બાય કહેવુ ખૂબ મુશ્કેલ

કાઉન્ટી ટીમ સર્રેના માટે રમવાને લઇને પણ, તેણે કહ્યુ હતુ કે, ખૂબ ઝડપ થી બાબતો બદલાઇ ગઇ. મને લાગે છે કે, 48 કલાકમાં જ સર્રેના માટે ટી20 રમવા માટે મેદાન પર ઉતર્યો હતો. અમારુ જીવન જ આવુ છે. અહી રોકાવવુ અને કાઉન્ટી ક્રિકેટનો અનુભવ મળવવો સારુ છે. જોકે ન્યુઝીલેન્ડની ટીમના સાથીઓને ગુડ બાય કહેવુ ખૂબજ મુશ્કેલ હતુ.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">