WTC Final: છઠ્ઠા દિવસે ટેસ્ટ મેચની રમત રમાઈ હોય તેવી માત્ર બીજી ઘટના, 30 વર્ષે થયુ પુનરાવર્તન

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ એ મહત્વની મેચ છે. જેને લઈને ICCએ એક રિઝર્વ ડે રાખવાનો નિર્ણય અગાઉથી કર્યો હતો.

WTC Final: છઠ્ઠા દિવસે ટેસ્ટ મેચની રમત રમાઈ હોય તેવી માત્ર બીજી ઘટના, 30 વર્ષે થયુ પુનરાવર્તન
WTC Final
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 9:50 PM

સામાન્ય રીતે ટેસ્ટ મેચ એટલે પાંચ દિવસની રમત. આ પાંચ દિવસની રમતનો એક અલગ જ રુઆબ છે. પરંતુ ક્રિકેટના સૌથી લાંબા ગણાતા આ ફોર્મેટમાં એવુ ભાગ્યે જ બન્યુ છે કે ટેસ્ટ મેચ છઠ્ઠા દિવસે રમાઈ હોય. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ એ મહત્વની મેચ છે. જેને લઈને ICCએ એક રિઝર્વ ડે રાખવાનો નિર્ણય અગાઉથી કર્યો હતો. જેને લઈને ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની ફાઈનલ મેચ રિઝર્વ ડે (Reserve Day)ની રમત સુધી પહોંચી છે.

સાઉથમ્પ્ટન (Southampton)ના એજીસ બાઉલમાં રમાઈ રહેલી મેચની બે દિવસની રમતને વરસાદ અને ઝાંખા સૂર્ય પ્રકાશે નુકશાન પહોંચાડ્યુ હતુ. આમ આખરે છઠ્ઠા દિવસે એટલે કે રિઝર્વ ડે સુધી મેચ રમવી પડી હતી. મેચ ડ્રો થવા પર બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા ઘોષિત કરવામાં આવશે તો વળી મેચ દરમ્યાન બંને ટીમના કેપ્ટનને પરિણામ અનિર્ણિત રહેવાનું લાગી રહ્યુ હોય તો મેચ ડ્રો કરવાનો નિર્ણય લઈ શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં આ માત્ર બીજી વાર છે કે ટેસ્ટ મેચ છઠ્ઠા દિવસે પણ રમાઈ રહી હોય. આ પહેલા 1990માં ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન વચ્ચે છઠ્ઠા દિવસે મેચ રમાઈ હતી. જે મેચ પણ રિઝર્વ ડેના દિવસે રમાઈ હતી. સિડનીમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બે દિવસની રમત પૂરી રીતે વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આમ મેચને રિઝર્વ ડે એ રમાડવાની ફરજ પડી હતી.

65 ઓવરોની તે મેચ ત્રણથી આઠ ફેબ્રુઆરી સુધી ચાલી હતી. બાદમાં મેચ ડ્રો પર રહી ગઈ હતી. આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટીંગ કરતા 199 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને 176 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના માર્ક ટેલરને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 101 રન અણનમ બનાવ્યા હતા.

આ પણ વાંચો: WTC Final: કોણ બનશે ટેસ્ટ ચેમ્પિયન? ભારતે 139 રનનું લક્ષ્યાંક ન્યુઝીલેન્ડ સામે રાખ્યુ

આ પણ વાંચો: ‘ગુજરાતનું ગૌરવ’: અમદાવાદની Ankita Raina ટોક્યિો ઓલમ્પિકમાં સાનિયા મિર્ઝા સાથે ઉતરશે મેદાનમાં

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">