WTC Final: સાઉથમ્ટનમાં કેવી હશે પિચ, કેવી તૈયાર કરાઇ રહી છે પિચ, ક્યુરેટરે પિચના રહસ્યો ખોલ્યા, જાણો

18 જૂન થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી ફાઇનલ મેચને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. સાઉથમ્પ્ટ (Southampton) ના મેદાનની પિચના ક્યૂરેટર સાઇમન લી (Simon Lee) એ ફાઇનલ માટે પીચના રહસ્યને લઇને કેટલીક વાતો કહી છે.

WTC Final: સાઉથમ્ટનમાં કેવી હશે પિચ, કેવી તૈયાર કરાઇ રહી છે પિચ, ક્યુરેટરે પિચના રહસ્યો ખોલ્યા, જાણો
Southampton Pitch Report
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 15, 2021 | 1:07 PM

સાઉથમ્પટનમાં આગામી 18 જૂન થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી ફાઇનલ મેચને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. દરેક પાસા થી મેચ પહેલાની પરિસ્થિતીને જાણવા માટે ફેન્સ ઉત્સુક છે. જેમાં સૌથી વધુ મહત્વની બાબત પિચ રિપોર્ટ છે. સાઉથમ્પ્ટ (Southampton) ના મેદાનની પિચના ક્યૂરેટર સાઇમન લી (Simon Lee) એ ફાઇનલ માટે પીચના રહસ્યને લઇને કેટલીક વાતો કહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ક્યૂરેટર સાઇમને કહ્યુ હતુ, આ ટેસ્ટ માટે પિચને તૈયાર કરવી થોડી આસાન છે. કારણ કે આ તટસ્થ સ્થળ છે. અમારે ICCના નિર્દેશોનુ પાલન કરવાનુ છે. જોકે અમે સારી પિચ તૈયાર કરવા ઇચ્છીએ છીએ. જેમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો હોય.

સાયમને આગળ કહ્યુ, વ્યક્તિગત રીતે એવી પિચ તૈયાર કરવા ઇચ્છુ છુ, જેમાં ગતી અને ઉછાળ હોય. ઇંગ્લેંડમાં આમ કરવુ મુશ્કેલ થઇ શકે છે. કારણે કે વધારે સમય હવામાન સાથ નથી આપતુ. જોકે આ મેચ ને લઇને આગાહી સારી છે. વધારે તડકો રહેશે એટલે, અમને આશા છે કે, તેમાં ગતી રહેશે. વધારે રોલર નહી ચલાવવા પર કડક પિચ રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બંને ટીમો પાસે ઉચ્ચ ક્ષમતાના ઝડપી બોલરો છે. સાયમન લી મેતમાં દરેક સમયે તેમનો પ્રભાવ જોવા ઇચ્છે છે. તેણે કહ્યુ, ઝડપ લાલ બોલની ક્રિકેટને રોમાંચક બનાવે છે. હું ક્રિકેટ પ્રશંસક છુ અને હું એવી પિચ તૈયાર કરવા ઇચ્છુ છુ, જેમાં ક્રિકેટ પ્રેમી પ્રત્યેક બોલ જોવા ઇચ્છતો હોય. ભલે તે શાનદાર બેટીંગ ના રુપે હોય કે, બોલીંગનો શાનદાર સ્પેલ હોય.

ક્યૂરેટર સાયમને કહ્યુ, જો બોલર અને બેટ્સમેન વચ્ચે કૌશલ્યની ટક્કર થાય છે, તો એક મેઇડન ઓવર ખૂબ રોમાંચક બની શકે છે. એટલા માટે પિચ થી થોડી ગતી અને ઉછાળ મળશે. જોકે વધારે એક તરફી મૂવમેન્ટ નહી થાય તો મને ખુશી થશે.

સ્પિનરોને મદદ મળવાની આશા

સ્પિનરોને લઇને પણ સાયમન લી એ વાત કરી હતી. ભારતીય ટીમનુ સ્પિનર આક્રમણ મજબૂત છે. અશ્વિન અને રવિન્દ્ર જાડેજા એમ બે મજબૂત સ્પિન આક્રમણ ભારત ધરાવે છે. આમ ક્યૂરેટર મુજબ મેચ જેમ આગળ વધશે એમ સ્પિનરોની ભૂમિકા સારી રહેશે. તેમણે કહ્યુ, જેમ મે કહ્યુ એમ હવામાનની આગાહી સારી છે. અહી પિચ જલ્દી શુષ્ક બને છે. આમ અહી સ્પિન મેળવવામાં મદદ મળે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">