WTC Final: ન્યુઝીલેન્ડના પ્રથમ ઈનીંગમાં ત્રીજા દિવસને અંતે 2 વિકેટે 101 રન, ઈશાંત-અશ્વિનની 1-1 વિકેટ

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલ મેચમાં આજે રવિવારે હવામાનની અડચણ વગર દિવસ પુરો થયો હતો. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટીંગ ઈનીંગની સારી શરુઆત કરી હતી.

WTC Final: ન્યુઝીલેન્ડના પ્રથમ ઈનીંગમાં ત્રીજા દિવસને અંતે 2 વિકેટે 101 રન, ઈશાંત-અશ્વિનની 1-1 વિકેટ
India vs New Zealand
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 20, 2021 | 11:44 PM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલ મેચમાં આજે રવિવારે હવામાનની અડચણ વગર દિવસ પુરો થયો હતો. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટીંગ ઈનીંગની સારી શરુઆત કરી હતી. દિવસના અંતે 2 વિકેટે 101 રન ન્યુઝીલેન્ડની ટીમે નોંધાવ્યા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) રમાઈ રહેલી ફાઈનલ મેચમાં રવિવારે ત્રીજા દિવસની રમત રમાઈ હતી.

આ પહેલા પ્રથમ દિવસની રમત વરસાદને લઈને રમી શકાઈ નહોતી. ટોસ જીતીને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson)બોલીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ પ્રથમ બેટીંગ ઈનીંગમાં 217 રન કરીને ઓલઆઉટ થઈ હતી. ભારતીય ટીમે બીજા દિવસની રમત શાનદાર રમી હતી. પરંતુ ત્રીજો દિવસ ન્યુઝીલેન્ડના નામે રહ્યો હતો. પહેલા ભારતીય ટીમની બાકી રહેલી તમામ 7 વિકેટ બપોર સુધીમાં ઝડપી લીધી હતી. બાદમાં બેટીંગ ઈનીંગ શાનદાર કરી હતી. ઓપનર ડેવોન કોન્વેએ અર્ધશતક લગાવ્યુ હતુ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોન્વે (Devon Conway) અને ટોમ લાથમે 70 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. કોન્વેએ 153 બોલ રમીને 54 રન કર્યા હતા. લાથમે 104 બોલ રમીને 30 રન કર્યા હતા. કેપ્ટન કેન વિલિયમસ 12 રને અને રોઝ ટેલર (Ross Taylor) શૂન્ય રમે દિવસના અંતે રમતમાં હતા. વિલિયમસન અને ટેલર ચોથા દિવસની રમતને સોમવારે આગળ વધારશે. રવિવારે ન્યુઝીલેન્ડે તેની પ્રથમ બેટીંગ ઈનીંગ 49 ઓવરની રમી હતી. હજુ તે ભારતીય સ્કોરથી 116 રન દુર છે.

ઈશાંત-અશ્વિનની 1-1 વિકેટ

ઝડપી બોલર ઈશાંત શર્મા (Ishant Sharma)એ આજે કસીને બોલીંગ કરી હતી. તેણે 12 ઓવર કરીને 4 મેઈડન ઓવર કરી હતી. આ દરમ્યાન તેણે ઓપનર ડેવોન કોન્વેની મહત્વની વિકેટ ઝડપી હતી. ઈશાંતે 1.60ની ઈકોનોમી સાથે બોલીંગ કરી હતી. રવિચંદ્રન અશ્વિને (Ashwin) 12 ઓવર કરીને 5 મેઈડન ઓવર કરી હતી. અશ્વિને 20 રન આપીને ઓપનર લાથમની વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવર કરી હતી. જેમાં એક મેઇડન ઓવર કરી હતી.

આ પણ વાંચો: WTC Final: સ્પિનર અશ્વિને કહી મોટી વાત, જો એવુ થશે તો રમતને અલવિદા કહી દેશે, જાણો કેમ આમ કહ્યું

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">