Women’s T20 Challenge: BCCIએ મહિલા T20 ચેલેન્જ ટીમની જાહેરાત કરી, આ ખેલાડીઓને બનાવ્યા કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા T20 ચેલેન્જની આગામી સિઝન માટે સુપરનોવાસ, ટ્રેલબ્લેઝર્સ અને વેલોસિટીના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માનું નામ આપ્યું છે.

Women’s T20 Challenge: BCCIએ મહિલા T20 ચેલેન્જ ટીમની જાહેરાત કરી, આ ખેલાડીઓને બનાવ્યા કેપ્ટન
Women's T20 Challenge (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 4:51 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા T20 ચેલેન્જ (Women’s T20 Challenge) ની આગામી સિઝન માટે સુપરનોવાસ, ટ્રેલબ્લેઝર્સ અને વેલોસિટીની ટીમે મેદાન પર ઉતરશે. તો આ ત્રણેય ટીમની સુકાની ક્રમશ: હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur), સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને દીપ્તિ શર્મા (Deepti Sharma) નું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સોમવારે પુણેના એમસીએ સ્ટેડિયમમાં 23 મેથી શરૂ થનારી મહિલા T20 ચેલેન્જ માટે પણ 3 ટીમોની જાહેરાત કરી છે. 2022 મહિલા T20 ચેલેન્જની પ્રથમ મેચ ટ્રેલબ્લેઝર્સ અને સુપરનોવાસ વચ્ચે રમાશે.

તમને જણાવી દઇએ કે આ મહિલા ટી20 ચેલેન્જર્સ ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ખેલાડીઓ રમશે, પરંતુ અન્ય દેશ જેમ કે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ પણ ભાગ લેશે. આ વર્ષે મહિલા T20 ચેલેન્જમાં કુલ 12 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ ટૂર્નામેન્ટની તમામ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

મહિલા T20 ચેલેન્જનો આવો રહેશે કાર્યક્રમ

મહિલા T20 ચેલેન્જ ટુર્નામેન્ટ 23 મી મેથી શરૂ થઈ રહી છે. તો આ ટુર્નામેન્ટની અંતિમ મેચ 28 મેના રોજ રમાશે. આમાં ત્રણેય ટીમો એકબીજા સામે એક-એક મેચ રમશે. જે બાદ ટોચની 2 ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે. મહત્વનું છે કે આ દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની પ્લેઓફ મેચો પણ યોજાશે.

આ મહિલા ટુર્નામેન્ટમાં કુલ 3 ટીમો ભાગ લે છે

મહિલા T20 ચેલેન્જ (Women’s T20 Challenge) નામની આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રેલબ્લેઝર્સ, સુપરનોવાસ અને વેલોસિટી નામની ટીમો ભાગ લે છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર ત્રણ ટીમો રમે છે. જેમાં સુપરનોવાસે 2018 અને 2019 માં ટાઈટલ જીતી શક્યું છે. જ્યારે 2020 માં ટ્રેલબ્લેઝર્સે પ્રથમ વખત ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું. વર્ષ 2021 માં કોરોનાને કારણે મહિલા T20 ચેલેન્જ ટુર્નામેન્ટમું આયોજન થઈ શક્યું ન હતું.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">