WI vs IND: જાણો, કયા સમયે રમાશે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ચોથી T20I મેચ, બીજી અને ત્રીજી મેચના સમયમાં થયો ફેરફાર

IND vs WI 4th ​​T20I મેચનો સમય ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20I શ્રેણીની ચોથી અને પાંચમી મેચ ફ્લોરિડામાં રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી અને ત્રીજી મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

WI vs IND: જાણો, કયા સમયે રમાશે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ચોથી T20I મેચ, બીજી અને ત્રીજી મેચના સમયમાં થયો ફેરફાર
Team India vs West Indies 4th T20 Match (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 11:50 AM

હાલ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (WI vs IND) વચ્ચે 5 મેચોની ટી20 સીરિઝ ચાલી રહી છે. જેમાં ભારત 2-1 થી આગળ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી અને ત્રીજી મેચનો સમય બદલાઈ ગયો હતો. તેથી ચોથી અને પાંચમી મેચના સમયને લઈને અટકળોએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની ચોથી અને પાંચમી મેચ ફ્લોરિડામાં રમાશે. આ મેચ માટે બંને ટીમો અહીં પહોંચી ગઈ છે.

ચોથી T20 મેચ 6 ઓગસ્ટે રમાશે. જ્યારે પાંચમી મેચ 7 ઓગસ્ટે રમાશે. હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક સવાલ છે કે શું આ મેચોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે આ બંને મેચો ભારતીય સમય અનુસાર કયા સમયે રમાશે.

ચોથી અને પાંચમી T20 મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે

તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે પ્રથમ મેચ 68 રને જીતીને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી. આ પછી બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી. પરંતુ ટીમ નો સામાન મોડો પહોંચવાને કારણે બીજી મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યાથી રમાઈ હતી અને આ મેચમાં યજમાન ટીમ નો 5 વિકેટે વિજય થયો હતો અને શ્રેણી તે 1-1 થી બરાબર થઈ હતી. આ પછી ત્રીજી મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી અને તે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.30 વાગે શરૂ થઇ હતી. ભારતે આ મેચ 7 વિકેટે જીતીને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

રોહિત શર્માની ટીમ ચોથી મેચ જીતી સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે

હવે ચોથી અને પાંચમી ટી20 મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે અને આ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. આ મેચો શરૂ થવાનો સમય અગાઉ પણ નક્કી કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી તેની શરૂઆતનો એ જ સમય છે. આ સાથે જ સિરીઝમાં 2-1 ની સરસાઈ મેળવનાર રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India) ચોથી મેચ જીતીને શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">