વિરાટ કોહલીના રૂમમાં ઘૂસણખોરી ઓસ્ટ્રેલિયાની હોટલમાં સુરક્ષિત નથી ટીમ ઈન્ડિયા ! જુઓ વીડિયો

પર્થમાં વિરાટ કોહલી (Virat kohli)ની હોટલના રૂમમાં ઘૂસ્યો ફેન, બનાવ્યો વીડિયો ટીમ ઈન્ડિયાના બેટ્સમેને સોશિયલ મીડિયા પર કહ્યું આ ઘટના ભયાનક છે.

વિરાટ કોહલીના રૂમમાં ઘૂસણખોરી ઓસ્ટ્રેલિયાની હોટલમાં સુરક્ષિત નથી ટીમ ઈન્ડિયા ! જુઓ વીડિયો
વિરાટ કોહલીના રૂમમાં ઘૂસણખોરી બાદ ઓસ્ટ્રેલિયાની હોટલમાં સુરક્ષિત નથી ટીમ ઈન્ડિયાImage Credit source: BCCI TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 1:55 PM

Virat Kohli :ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે પરંતુ તેના ખેલાડીઓ ત્યાંની હોટલોમાં સુરક્ષિત નથી. મોટા સમાચાર એ છે કે, પર્થમાં વિરાટ કોહલીના રૂમમાં એક ચાહક ઘુસી ગયો અને તેના રૂમનો વીડિયો બનાવ્યો. વિરાટ કોહલીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેને ભયાનક ગણાવ્યો. મોટી વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે વિરાટ કોહલી તે સમયે ત્યાં હાજર નહોતો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

વિરાટ કોહલી આ ઘટના બાદ ખુબ જ વિચલિત થઈ ગયો છે અને તેણે તેને ભયાનક ગણાવ્યું છે. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હું સમજું છું કે ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓને જોઈને ખૂબ જ ખુશ છે અને તેમને મળવા માટે ઉત્સાહિત છે અને મેં હંમેશા તેની પ્રશંસા કરી છે. પરંતુ અહીં આ વિડિયો ભયાનક છે

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીના રુમમાં થઈ ઘૂસણખોરી

વિરાટ કોહલીએ આગળ લખ્યું જો હું મારી હોટલના રુમમાં ગોપનીયતા ન રાખી શકું તો હું ગોપનીયતાની અપેક્ષા શું રાખી શકું? મહેરબાની કરીને લોકોની ગોપનીયતાનો આદર કરો અને તેમને મનોરંજનના સાધન તરીકે ન ગણો. આ તમામ ઘટના વચ્ચે હોટલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

પર્થમાં ન ચાલ્યું વિરાટનું બેટ

તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા વિરુદ્ધ પર્થમાં વિરાટ કોહલી રમવા મેદાન પર ઉતર્યો તો 12 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેમણે આ રન 11 બોલમાં 2 ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. આ ઈનિગ્સ દરમિયાન વિરાટે ટી 20 વર્લ્ડકપમાં પોતાના 1000 રન પુરા કર્યા છે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વિશ્વકપ 2022 ની સુપર 12ની મેચ રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ 5 વિકેટે ભારત સામે અંતિમ ઓવરમાં જીત મેળવી હતી. બંને ટીમોની પોતાની આ ત્રીજી મેચ હતી. આ પહેલા સાઉથ આફ્રિકા પોતાની 2 મેચમાંથી એકમાં જીત મેળવી હતી અને એક મેચમાં એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

જ્યારે ભારતે પ્રથમ બંને મેચ જીતી લીધી હતી. આમ બંને ટીમો માટે આજની મેચ મહત્વની હતી. ભારતની માફક સાઉથ આફ્રિકાની બેટીંગ ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">