ધનશ્રીએ ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવનની સાથે ભાંગડા કર્યા, જુઓ વીડિયો

થોડા અઠવાડિયા પહેલા જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓ ચાલી રહી હતી ધનશ્રી વર્મા અને શિખર ધવનનો વીડિયો વાયરલ થયો છે.

ધનશ્રીએ ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવનની સાથે ભાંગડા કર્યા, જુઓ વીડિયો
ધનશ્રીએ ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવનની સાથે ભાંગાડ કર્યા, જુઓ વીડિયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 11:43 AM

Dhanshree : ભારતી ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma )નો એક જુનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારતીય ટીમના ઓપનર શિખર ધવનની સાથે ભાંગડા કરતા જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બંન્ને એકબીજાને ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમના ગબ્બર શિખર ધવન (Shikhar Dhawan) પંજાબીના ભાંગડા કરી વીડિયો શેર કરતો રહે છે. ગત્ત માર્ચ મહિનામાં બંન્ને આઈપીએલ દરમિયાન ભાંગડાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા એક ડેન્ટિસ્ટની સાથે કોરિયોગ્રાફર અને યુટ્યુબર પણ છે.

થોડા દિવસો પહેલા ચર્ચામાં આવ્યા હતા

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી વર્મા થોડા દિવસો પહેલા ચર્ચામાં આવ્યા હતા. ધનશ્રીએ થોડાં સમય પહેલાં સો.મીડિયા અકાઉન્ટમાંથી પોતાના નામની પાછળથી પતિની સરનેમ હટાવી દીધી હતી. આથી જ એવી ચર્ચા થવા લાગી કે બંને અલગ થવાના છે. જોકે, પછી ધનશ્રીએ આ અંગે વાત પણ કરી છે. ધનશ્રી તથા ચહલ આ અફવાની બાદ સાથે જોવા મળ્યા હતા.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

9 ઓગસ્ટ, 2020ના રોજ યુઝવેન્દ્રે ચાહકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ધનશ્રી સાથેનો ફોટો શૅર કરીને રિલેશન ઑફિશિયલ કર્યા હતા. 22 ડિસેમ્બર 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.

એંકદરે તેનું પરફોર્મન્સ સારું રહ્યુ

યુઝવેન્દ્ર ચહલને એશિયા કપમાં વધુ સફળતા મળી ન હતી પરંતુ એંકદરે તેનું પરફોર્મન્સ સારું રહ્યુ હતુ. ટૂર્નામેન્ટ શરુ થતા પહેલા જ મેદાન બહારના કેટલાક સમાચારોને લઈ ચર્ચામાં હતો. જેનાથી સ્પિનર પ્રતિક્રિયા આપવા મજબુર થયો હતો. એશિયા કપ શરુ થતા પહેલા ચહલ અને ધનશ્રી વર્માના સંબંધમાં તિરાડ થવાની ચર્ચા થઈ હતી.ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ધનશ્રીની સાથે રોમેન્ટિક અને મસ્તી કરતો વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે, મારી સૌથી મજબુત મહિલા જ મારી તાકાત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">