T20 World Cup: ઓમાન ક્રિકેટ સેક્રેટરીની ચોંકાવનારી સ્પષ્ટતા, કહ્યુ ઓમાનમાં સ્ટેડિયમ નહી ગ્રાઉન્ડ છે !

ઓમાન ક્રિકેટના ( Oman Cricket ) સેક્રેટરીએ કહ્યુ છે કે, ઓમાન પાસે ક્રિકેટ સ્ટેડિયમ નથી માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેમાં સુવિધાઓની અછત છે. જેને લઇ હવે ક્રિકેટ જગતમાં હલચલ મચવા લાગી છે. કે T20 વિશ્વકપ ની શરુઆતને કેવી રીતે પાર પાડવામાં આવશે.

T20 World Cup: ઓમાન ક્રિકેટ સેક્રેટરીની ચોંકાવનારી સ્પષ્ટતા, કહ્યુ ઓમાનમાં સ્ટેડિયમ નહી ગ્રાઉન્ડ છે !
Oman Cricket Academy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 2:47 PM

ભારતમાંથી T20 વિશ્વકપ (World Cup) ને શિફ્ટ કરવાનો BCCI એ કોરોનાને લઇને મજબૂર રહેવુ પડ્યુ હતુ. ICC એ આ માટેની સત્તાવાર ઘોષણા ગત સપ્તાહે કરી દીધી હતી. જે મુજબ હવે T20 વિશ્વકપ ઓમાન અને UAE માં રમાનાર છે. આ દરમ્યાન હવે ઓમાનના ઉત્સાહ વચ્ચે, ઓમાન ક્રિકેટ ના સેક્રેટરી (Oman Cricket Secretary) એ ચોંકાવનારી વાત કહી છે. સાથે જ તેઓએ તેમની પાસે રહેલી ત્રુટીઓ તૈયારી પહેલા જ ગણાવી દીધી છે.

ઓમાન ક્રિકેટના સેક્રેટરીએ કહ્યુ છે કે, ઓમાન પાસે ક્રિકેટ સ્ટેડિયમ નથી માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેમાં સુવિધાઓની અછત છે. જેને લઇ હવે ક્રિકેટ જગતમાં હલચલ મચવા લાગી છે. કે T20 વિશ્વકપ ની શરુઆતને કેવી રીતે પાર પાડવામાં આવશે. ઓમાન ક્રિકેટના સેક્રેટરી તરીકે મધુ જેસરાની (Madhu Jesrani ) છે. જેઓેએ આ ચોંકાવનારી વાત કહી છે. તેઓનુ કહેવુ છે કે, આ અહી ની પિચ ઉપમહાદ્વીપ જેવી હશે. અહી સ્પિનર બોલરોને મદદ મળી શકે છે. જોકે અહી હાલમાં નિર્માણ કાર્યચાલી રહ્યુ છે.

મીડીયા રિપોર્ટનુસાર, તેઓ કહ્યુ, ઓમાન પાસે સ્ટેડિયમ નહી પરંતુ ગ્રાઉન્ડ છે. આગળ વાત કરતા પિચને લઇને જેસરાની એ કહ્યુ, આ મહાદ્વીપો જેવી પિચ હશે. તમે કહી શકો છો કે, અહી સ્પિનરોને મદદ મળી શકે છે. અમારી પાસે સ્ટેડિયમ નથી, અહી માત્ર બે ગ્રાઉન્ડ છે. એક ગ્રાઉન્ડમાં બે ડ્રેસિંગ રુમ છે. તો બીજા ગ્રાઉન્ડમાં હાલમાં કામ ચાલી રહ્યુ છે. ઉપરાંત ફ્લડ લાઇટનુ સ્ટાન્ડર્ડ યોગ્ય નથી. અમારે લાઇટીંગને અપગ્રેડ કરવુ પડશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ICC અને BCCI ઓમાન પહોંચી નિરીક્ષણ કરશે

આગળ કહ્યુ, ઉપરાંત સ્કોરબોર્ડ પણ નાનુ છે અને તેને પણ બદલવાની જરુર છે. એક લાઇવ ટીવી સ્ક્રિન હશે. આગામી સપ્તાહે આઇસીસી અને બીસીસીઆઇ ની એક ટીમ ઓમાન આવશે. આમ જેસરાની ત્રુટીઓ ગણાવવાને લઇને T20 વિશ્વકપના આયોજનને લઇ ચર્ચાઓ શરુ થઇ છે. જોકે ઓમાન ક્રિકેટ પ્રમુખ પંકજ ખીમજીએ દર્શાવેલા ઉત્સાહને જોતા બીસીસીઆઇ સાથે મળીને ઓમાન આયોજનને પાર પાડી શકે છે. કારણ કે ઓમાન ને અકલ્પનીય તક મળતા ઉત્સાહ છલકાયો છે.

આ પણ વાંચોઃ  Cricket: અમદાવાદ બાદ દેશમાં વિશ્વનુ ત્રીજુ સૌથી મોટુ સ્ટેડિયમ નિર્માણ પામશે, BCCI કરશે 100 કરોડની મદદ

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">