નિકોલસ પૂરને અફઘાન બોલરની કરી દીધી ધુલાઈ, 1 ઓવરમાં 36 રન

વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તા વચ્ચે રમાઈયેલી મેચમાં અફઘાન બોલર્સની કેરબિયન બેટર્સે બરાબર ધુલાઈ કરી હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. જોકે યજમાન ટીમના બેટર્સે ટોસ હારીને બેટિંગ કરતા ચોગ્ગા અને છગ્ગા વરસાવી દીધા હતા. જવાબમાં અફઘાન ટીમ લક્ષ્યથી 104 રન દૂર રહીને સમેટાઈ ગઈ હતી. વિકેટકીપર બેટર નિકોલસ પૂરને તોફાની બેટિંગ કરી […]

નિકોલસ પૂરને અફઘાન બોલરની કરી દીધી ધુલાઈ, 1 ઓવરમાં 36 રન
પૂરનની તોફાની ઈનીંગ
Follow Us:
| Updated on: Jun 18, 2024 | 5:55 PM

વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તા વચ્ચે રમાઈયેલી મેચમાં અફઘાન બોલર્સની કેરબિયન બેટર્સે બરાબર ધુલાઈ કરી હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. જોકે યજમાન ટીમના બેટર્સે ટોસ હારીને બેટિંગ કરતા ચોગ્ગા અને છગ્ગા વરસાવી દીધા હતા. જવાબમાં અફઘાન ટીમ લક્ષ્યથી 104 રન દૂર રહીને સમેટાઈ ગઈ હતી.

વિકેટકીપર બેટર નિકોલસ પૂરને તોફાની બેટિંગ કરી હતી. પૂરને 98 રન નોંધાવ્યા હતા. તેણે મેદાનમાં ચારેય બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.પૂરન ઉપરાંત શે હોપ અને પોવેલે પણ છગ્ગા વરસાવ્યા હતા.

અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?

1 ઓવરમાં 36 રન

પૂરને ટીમ તોફાની બેટિંગ કરતા ચોગ્ગા અને છગ્ગા વરસાવ્યા હતા. અજમતુલ્લાહ ઓમરજઈની એક જ 36 રન વેસ્ટ ઈન્ડિઝના ખાતામાં જમા થયા હતા. વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ ઈનીંગની ચોથી ઓવર લઈને ઓમરજઈ આવ્યો હતો. જેમાં પૂરને તેનું સ્વાગત કરતા પ્રથમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આગળનો બોલ એટલે કે ઓવરનો બીજો બોલ નો રહ્યો હતો. જેની પર પૂરને ચોક્કા સાથે પાંચ રન મેળવ્યા હતા. ઓમરજઈએ આગળના બોલે વાઈડ બોલ નાંખીને 5 રન આપ્યા હતા.

ત્યાર બાદ ઓમરજઈએ કમાલનો યોર્કર નાંખ્યો હતો અને જેની પર પૂરન કોઈ રન મેળવી શક્યો નહોતો. જે આ ઓવરનો બીજો લીગલ ડિલિવર રહ્યો હતો. ત્યાર બાદના આગળના ચાર બોલ પર પૂરને 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ પૂરને ચોગ્ગા અને છગ્ગા જમાવી ટીમનો સ્કોર રોકેટ ગતિએ આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. આમ એક જ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને 36 રન મળ્યા હતા.

View this post on Instagram

A post shared by ICC (@icc)

4 ઓવરમાં જ સ્કોર 73 રન

ઓમરજઈ ઈનીંગની ચોથી ઓવર લઈને આવ્યો એ અગાઉ વેસ્ટઈ ન્ડિઝનો સ્કોર ત્રણ ઓવરના અંતે 37 રન હતો. જે ચોથી ઓવરના અંતે સ્કોર 73 રન પર પહોંચ્યો હતો. નિકોલસની આ બેટિંગને લઈ અફઘાનિસ્તાનના સુકાનીએ બોલિંગમાં ફેરફાર કરવા માટે મજબૂર થવું પડ્યું હતુ. ત્યારબાદ સુકાની રાશિદ ખાને બોલિંગનો મોરચો જાતે જ સંભાળ્યો હતો. જોકે તેણે પણ મેચમાં પોતાની પ્રથમ ઓવર કરતાં 12 રન ગુમાવવાનો માર સહન કરવો પડ્યો હતો. જેમાંથી 9 રન પૂરને જ નિકાળ્યા હતા.

આ પણ વાંચો:  T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">