T20 World Cup 2024: T20 વર્લ્ડ કપમાં હવે 20 ટીમ વચ્ચે થશે ટક્કર, 2 ટીમની ટૂર્નામેન્ટમાં સીધી એન્ટ્રી, જુઓ નવું ફોર્મેટ

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને યુએસએ T20 વર્લ્ડ કપ 2024ની યજમાની કરશે. જેમાં 20 ટીમો ખિતાબ માટે પડકાર રજૂ કરશે. 12 ટીમ કઈ હશે તે લગભગ નક્કી થઈ ગયું છે.

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપમાં હવે 20 ટીમ વચ્ચે થશે ટક્કર, 2 ટીમની ટૂર્નામેન્ટમાં સીધી એન્ટ્રી, જુઓ નવું ફોર્મેટ
T20 WCમાં ફેરફાર 20 ટીમની થશે ટક્કરImage Credit source: AFP Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 4:08 PM

ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. 16 ટીમોમાંથી, વિશ્વને T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ ટીમ મળી, પરંતુ હવે આગામી સિઝનમાં આ ફોર્મેટની વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 16 નહીં પણ 20 ટીમો વચ્ચે સ્પર્ધા થશે. 2024માં T20 વર્લ્ડ કપની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા કરવામાં આવશે અને વર્લ્ડ કપની આગામી સિઝન માટે ટૂર્નામેન્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી સિઝનમાં 20 ટીમો વચ્ચે સ્પર્ધા થશે. એટલું જ નહીં, આગામી સિઝનના ક્વોલિફાયર પણ રમાશે નહીં. યુએસએમાં પ્રથમ વખત ક્રિકેટની આટલી મોટી ઈવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

યુએસએ અને વેસ્ટઈન્ડિઝ સીધા જ ક્વોલિફાય

યજમાન હોવાના કારણે યુએસએ અને વેસ્ટઈન્ડિઝ સીધા જ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરશે. 20 ટીમની આ ટૂર્નામેન્ટ નોકઆઉટ પહેલા 2 તબક્કામાં રમાશે પરંતુ 2021 અને 2022માં રમાયેલા પ્રથમ રાઉન્ડ કે પછી સુપર 12 ફોર્મેટથી અલગ હશે. તમામ ટીમને 4 ગ્રુપમાં વેચવામાં આવશે. દરેક ગ્રુપમાં 5-5 ટીમ હશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પ્રવેશ કરશે. જ્યાં તમામ ટીમને 4-4થી 2 ગ્રુપમાં વેચવામાં આવશે. બંન્ને ગ્રુપની ટૉપ 2 ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી કરશે.

ટીમ કઈ રીતે કરશે ક્વોલિફાય

ટી 20 વર્લ્ડકપ 2024ની શરુઆતની 2 જગ્યા પહેલા જ યજમાન વેસ્ટઈન્ડિઝ અને યુએસએ માટે બુક છે. ત્યારબાદ 2022 વર્લ્ડકપના પ્રદર્શન અને 14 નવેમ્બર સુધી આઈસીસી ટી20 રેન્કિંગના આધાર પર આગામી 10 ટીમ નક્કી થશે. એટલે કે, 10 ટીમ પહેલાથી જ નક્કી છે.

રીઝનલ ક્વોલિફિકેશનમાંથી 8 ટીમો નિર્ણય

આ સિવાય ટી20 વર્લ્ડકપ 2024ની અન્ય 8 ટીમનો નિર્ણય રીઝનલ ક્વોલિફિકેશનના આધાર પર થશે. આફ્રિકા, એશિયા અને યુરોપની પાસે 2-2 ક્વોલિફિકેશન સ્પોર્ટ છે. જ્યારે અમેરિકા અને પૂર્વી એશિયા પેસિફિકની પાસે 1-1 સ્પોર્ટ છે. રીઝનલ ક્વોલિફિકેશન જીતનારી ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન જેવી ટીમે ગ્રુપમાં જગ્યા બનાવી છે.

T20 વર્લ્ડ કપ 2024માં સીધી એન્ટ્રી

ESPNcricinfoના રિપોર્ટ અનુસાર 20 માંથી 12 ટીમોને વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024માં સીધી એન્ટ્રી મળશે. આમાં ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની ટોપ-8 ટીમો સિવાય વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના રૂપમાં બે યજમાન દેશો પણ સામેલ છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">