T20 World Cup 2021 દરમ્યાન અફઘાનિસ્તાનના આ દિગ્ગજ ક્રિકેટરે લીધો સંન્યાસ, ધોનીને આ મામલે તેણે છોડી દીધો હતો પાછળ

આ દિગ્ગજ ખેલાડીએ લાંબા સમય સુધી અફઘાનિસ્તાન (Afghanistan) ટીમની કેપ્ટનશિપ કરી અને આ ટીમને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી.

T20 World Cup 2021 દરમ્યાન અફઘાનિસ્તાનના આ દિગ્ગજ ક્રિકેટરે લીધો સંન્યાસ, ધોનીને આ મામલે તેણે છોડી દીધો હતો પાછળ
Afghanistan cricket team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:48 AM

UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં અફઘાનિસ્તાન (Afghanistan Cricket Team) એ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. પહેલા સ્કોટલેન્ડને હરાવી ચૂકેલી અફઘાનિસ્તાનની ટીમે બીજી મેચમાં પાકિસ્તાનને આકરો મુકાબલો આપ્યો હતો અને લગભગ મેચ છીનવી લીધી હતી, પરંતુ અંતિમ ક્ષણોમાં ટીમનો પરાજય થયો હતો. આમ છતાં ટીમની આ હિંમતની પ્રશંસા થઈ રહી છે.

જોકે ટીમના આ જુસ્સાને મોટો ઝટકો લાગ્યો છે. વર્લ્ડ કપની મધ્યથી, ટીમના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ અનુભવી કેપ્ટન અસગર અફઘાને (Asgar Afghan) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિવારે 31 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સુપર-12માં તેની ત્રીજી મેચ રમશે અને આ મેચ અસગરના કરિયરની છેલ્લી મેચ હશે. આ પછી, તે ફરીથી અફઘાનિસ્તાનની વાદળી-લાલ જર્સી પહેરીને મેદાનમાં રમતા જોવા નહીં મળે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

અસગર અફઘાને શનિવારે 30 ઓક્ટોબરની સાંજે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે હમણાં જ એક નિવેદન જારી કરીને અસગરના નિર્ણયની જાણકારી આપી છે અને તેને શુભેચ્છા પાઠવી છે.

અફઘાનિસ્તાન બોર્ડે (ACB) જણાવ્યું હતું અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ સુકાની, જેણે કેપ્ટન તરીકે સતત સૌથી વધુ T20I મેચો જીતાડીને ભારતીય દિગ્ગજ એમએસ ધોની (MS Dhoni) ને પાછળ છોડી દીધો હતો. તેણે T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની નામીબિયા સામેની ત્રીજી મેચ બાદ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ACB અધિકારીઓ તેમના નિર્ણયનું સન્માન કરે છે અને દેશને આપવામાં આવેલી સેવાઓ બદલ તેમનો આભાર માને છે.

ભારત સામે ટેસ્ટ ડેબ્યુ

અસગર અફઘાન છેલ્લા 12 વર્ષથી સતત અફઘાન ક્રિકેટ ટીમનો ભાગ હતો. તેણે 2009માં સ્કોટલેન્ડ સામેની ODI મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 2010માં તેણે ટી20 ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું હતું. તે 2020માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમનાર અફઘાન ટીમનો પણ સભ્ય હતો. 2015 માં, તેને ODI અને T20 માં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો અને આ દરમિયાન અફઘાન ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપથી પ્રગતિ કરી અને તેનું પરિણામ ટેસ્ટ સ્ટેટસના રૂપમાં આવ્યું.

2018 માં, અસગરે ભારત સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી, જે સૌથી લાંબી ફોર્મેટમાં અફઘાનિસ્તાનની પ્રથમ ટેસ્ટ પણ હતી. તે આ ટીમનો કેપ્ટન હતો. તેણે 4 ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.

અસગરની કારકિર્દી આવી હતી

જમણા હાથનો બેટ્સમેન 33 વર્ષીય અસગર અફઘાનિસ્તાનના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. તેણે અફઘાનિસ્તાન માટે 114 વનડેમાં 2424 રન બનાવ્યા જેમાં 1 સદી અને 12 અડધી સદી સામેલ છે. તે જ સમયે, અસગરે 74 ટી20 મેચમાં 4 અડધી સદીની મદદથી 1351 રન બનાવ્યા. આ ઉપરાંત 6 ટેસ્ટ મેચમાં તેણે સદી સહિત 440 રન બનાવ્યા છે. તેણે 4 ટેસ્ટ, 59 વનડે અને 52 T20 મેચમાં અફઘાનિસ્તાનનું નેતૃત્વ કર્યું હતુ.

આ પણ વાંચોઃ  IND vs NZ: હાર્દિક પંડ્યાને મળશે આજે મોકો! પહેલા વિરાટ કોહલી અને બાદમાં પ્રેકટીશ સેશનમાં મળ્યા સંકેત

આ પણ વાંચોઃ  IND vs NZ, T20 World Cup 2021: ન્યુઝીલેન્ડ સામે આજે આરપારની લડાઇ, ટીમ ઇન્ડીયાએ ICCમાં કિવી સામેનો ઇતિહાસ બદલતી રમત રમવી પડશે

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">