T20 World Cup 2021: માર્ટીન ગુપ્ટીલનો ડાબા હાથે અદ્ભૂત કેચ ! ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કમાલનો કેચ ઝડપી લીધો, જુઓ

આવું જ કંઇક T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) ની વોર્મ અપ મેચમાં જોવા મળ્યું હતું, જેના પછી તમે માનશો કે T20 એ માત્ર યુવાનોની રમત નથી, પરંતુ જે અહીં ફિટ છે તે હિટ છે.

T20 World Cup 2021: માર્ટીન ગુપ્ટીલનો ડાબા હાથે અદ્ભૂત કેચ ! ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કમાલનો કેચ ઝડપી લીધો, જુઓ
Martin Guptill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 9:57 AM

T20 વિશે વાત કરતા લોકો કહેશે કે યુવાનોની રમત. બેટ્સમેનની રમત. પરંતુ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (Australia vs New Zealand) મેચમાં કંઈક અલગ જોવા મળ્યું હતું. જેના પછી તમે માનશો કે T​​20 એ માત્ર યુવાનોની રમત નથી, પરંતુ જે અહીં ફિટ છે તે હિટ છે. હવે ન્યૂઝીલેન્ડના 35 વર્ષીય માર્ટિન ગુપ્ટિલ (Martin Guptill) ને જુઓ. તેણે મેચમાં એવુ ચક્કર ચલાવ્યુ કે તેણે ડેવિડ વોર્નર (David Warner) જેવા દિગ્ગજની રમતનો તો અંત જ લાવી દીધો હતો. જોકે આ મેચ ન્યુઝીલેન્ડનીા પક્ષમાં નહોતી રહી, પરંતુ ગુપ્ટિલે જે કેચ પકડ્યો હતો તેની ઘણી ચર્ચા થઈ હતી.

ઓસ્ટ્રેલિયાની ફેવરમાં ન્યૂઝીલેન્ડની વોર્મ અપ મેચ કેવી રીતે સમાપ્ત થઈ? તે બતાવીશુ, પરંતુ તે પહેલા, જમણા હાથના ખેલાડી માર્ટિન ગુપ્ટિલના ડાબા હાથ દ્વારા પકડેલા આકર્ષક કેચની ચર્ચા કરી. આ કેચની સ્ક્રિપ્ટ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ શરૂ થઈ ત્યારે લખાઈ હતી. જ્યારે તેના સ્કોર બોર્ડ પર એક પણ રન નહોતો. આ કેચ રન પહેલા વિકેટ સ્કોર બોર્ડમાં ઉમેરવાનું કામ કરતો હતો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આ કેચ માટે કોઈ મેળ નથી!

જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 159 રનની ઇનિંગનો પીછો કરવા માટે બહાર આવી, ત્યારે એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે તેમના માટે ઇનિંગની શરૂઆત કરી હતી. ટિમ સાઉથીએ ન્યૂઝીલેન્ડ માટે બોલિંગની શરૂઆત કરી હતી. અને ડેવિડ વોર્નરે પ્રથમ સ્ટ્રાઈક લીધી. પ્રથમ બોલ ડાબા હાથના ઓપનર વોર્નરે સ્લિપ સમયે હવામાં રમ્યો હતો, બોલ બીજી સ્લિપ પર ઉભેલા ગુપ્ટિલથી દૂર હતો. તેમ છતાં તેણે પ્રયત્ન કર્યો અને તે પ્રયાસ સફળ થયો. પરિણામ એ આવ્યું કે તેનો કેચ એક અદ્ભુત કેચ બની ગયો.

View this post on Instagram

A post shared by ICC (@icc)

જમણા હાથના ખેલાડીનો ડાબો હાથે કેચ

ગુપ્ટિલનો આ કેચ પણ અઘરો હતો. કારણ કે જમણા હાથનો ખેલાડી હોવાથી તેણે તેને ડાબા હાથથી પકડ્યો હતો. વોર્નરના બેટમાંથી નીકળેલ આ કેચ ખરેખર સ્લિપમાં ઉભેલા ગુપ્ટિલના વિરુદ્ધ હાથ પર હતો, જેને તેણે ડાઇવિંગ કરીને પકડ્યો હતો.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: એવો અદ્ભૂત કેચ ઝડપ્યો કે તમે જોઇને દંગ રહી જશો, અસંભવ ને સંભવ બનાવી ઝડપ્યો કેચ, જુઓ Video

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Ind vs Pak: પાકિસ્તાનને હરાવવા માટે ટીમ ઇન્ડિયાએ આ ત્રણ ખતરાઓને સાવધાની થી પાર પાડવા પડશે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">